મિત્રો સીધું મોસેવાલાના અંતિમ અરદાસ પર એમના પિતાએ કહ્યું હતું કે સીધું મોસેવાલાના ગીતો દ્વારા મોસેવાલાને તમારી સામે ગીતો દ્વારા તમારી સામે ચાર પાંચ વર્ષ સુધી જીવિત રાખીશ પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે છેકે દુનિયામાં કેટલાક એવા પણ લોકો છે જેઓ પૈસા માટે ગમે તે હદે જવા માટે તૈયાર હોય છે.
તમને જણાવી દઈએ સીધું મોસેવાલાના જે ગીતો રિલીઝ નથી થયેલા તેને ધીરે ધીરે લીક કરવામાં આવી રહ્યાછે આ બધા ગીત સીધું મોસેવાલાનાજ છે અને ગીતોને અલગ અલગ ચેનલોમાં નાની નાની ક્લિપ સાથે લીક કરવામાં આવી રહ્યા છે સીધું મોસેવાલાના પિતાએ વિનંતી પણ કરી હતી કે સીધું મોસેવાલાના ગીતો પરમિશન વગર લીક ન કરવામાં આવે.
જો વું થયું તો એમના પર ફરિયાદ પણ દાખલ થશે અને કાયદાકીય પગલાં પણલેવામાં આવશે પરંતુ કેટલીક કંપનીઓ સીધું મોસેવાલાના ગીત ધીરે ધીરે લીક કરી રહી છે મિત્રો તમને પણ અમારી વિનંતી છે સીધું મોસેવાલાના કોઈ નવા ગીત અનઓફિસિયલી ચેનલ પર લીક દેખાય તો રિપોર્ટ કરી દેવો મિત્રો આ મામલે તમે શું કહેશો.