સાઉથ સિનેમાની લોકપ્રિય અને સુપરસ્ટાર એક્ટર નયન તારાએ 9 તારીખના વિગ્નેશ શિવન સાથે લગ્ન કરી લીધા હતા બંનેના લગ્ન સાઉથ રીત રિવાજ મુજબ કરાવામાં આવ્યા એવામાં બંને કપલ મંદિરોમાં દર્શન કરી રહ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે એક્ટર નયન તારાની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
આ કપલે હાલમાં ચેટ્ટીકુલંગારા મંદિરની મુલાકાત લીધી હતી જમની કેટલીક ફોટો સામે આવી છે તેના સાથ આ કપલે કોચીમાં ખાવાનો આંદન પણ લીધો વિગ્નેશ અને નયન તારાને એવામાં ટ્રેડિશન લુકમાં જોવા મળ્યા હતા એક્ટરને પહેલીવાર શૂટમાં જવા મળી હતી આ કપલે તિરુપતિ મંદિર બાદ ચેટ્ટીકુલંગારા મંદિરના દર્શન કર્યા હતા
તિરુપતિ મંદિરમાં દર્શન કર્યા બાદ એક્ટર પરિવાર સાથે સમય વિતાવવા માટે કોચી આવી ગઈ છે ચેટ્ટીકુલંગારા મંદિર ગયા તે દરમિયાન નયન તારા સફેદ પ્રિન્ટેડ રંગીન સૂટ સલવારમાં જોવા મળે છે એક્ટરના ટ્રેડિશનલ લુકને જોઈને ફેન્સ પણ નયન તારાના દીવાના થઈ ગયા હતા મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.