Cli
180 કરોડની લાલસીંગ ચડ્ડા રણબીર ની શમશેરા ને પણ ન પછાડી શકી, જાણો ત્રીજા દિવસનો આંકડો...

180 કરોડની લાલસીંગ ચડ્ડા રણબીર ની શમશેરા ને પણ ન પછાડી શકી, જાણો ત્રીજા દિવસનો આંકડો…

Bollywood/Entertainment Breaking

આમિર ખાન ની હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ લાલસીંગ ચડ્ડા બોક્સઓફિસમાં કંઈ ખાસ કમાલ નથી કરી રહી 180 કરોડના બજેટમાં બનેલ ફિલ્મનો ખુબ પ્રચાર કરવામાં આવ્યો પરંતુ અટાયરે મીડિયામાં ફિલ્મને બાયકોટ કરવામાં આવી રહી છે તેને લઈને ફિલ્મને મોટી નનુકશાન જઈ શકે છે હવે ફિલ્મના ત્રણ દિવસના આંકડા સામે આવ્યા છે.

હકીકતમાં આમિર ખાનની હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ની બોક્સ ઓફિસ પર એટલી ખરાબ હાલતમાં છેકે તેણે હાલમાં રિલીઝ થયેલી રણબીર કપૂરની શમશેરાના વીકએન્ડ કલેક્શનને પણ સ્પર્શી શકી નથી જે ત્રણ દિવસના કલેક્શનની દ્રષ્ટિએ ખુબ જ ઓછું કલેક્શન થયું છે રણબીર કપૂરની ફિલ્મ શમશેરાએ પઅઠવાડિયાના પહેલા ત્રણ દિવસમાં.

લગભગ 30.42 કરોડની કમાણી કરી હતી જ્યારે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા લગભગ 27.50 કરોડ રૂપિયા કમાણી કરી છે વાત કરીએ બીજા દિવસની સરખામણીમાં તો આમિર ખાની ફિલ્મની કમાણીમાં લગભગ 20 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે જયારે આ બાજુ અક્ષય કુમારની રીલીઝ થયેલ ફિલ્મ રક્ષા બંધનના કલેક્શનમાં પણ ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *