સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા અત્યારે એમની આવનાર ફિલ્મ લાઇગરને લઈને ચર્ચામાં છે અત્યારે તેઓ પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાને મેકર્સ રિલીઝ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે તેને લઈને ફિલ્મનું પ્રમોશન પણ અલ અંદાજ કરવામાં આવી રહ્યું છે મુંબઈમાં ફિલ્મનું.
ધમાકેદાર પ્રમોશન બાદ હવે પ્રમોશન ચેન્નાઇ જઈ પહોંચ્યું છે વિજય દેવરકોંડા અત્યારે ચેન્નાઈમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે ચેન્નાઇમાં દરમિયાન વિજય દેવરકોંડાએ એકવાર ફરીથી હાહો મચાવી દીધી છે અને બધાનું ધ્યાન ખેંચ્યું છે આમ તો અત્યાર સુધી ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળેલ વિજય દેવરકોંડા પોતાની અલગ સ્ટાઇલથી લોકોનું દિલ જીતતા આવ્યા છે.
પરંતુ જેવા જ તેઓ ચેન્નાઈમાં ફિલ્મના પ્રમોશન માટે ગયા ત્યારે એમને એવી સાદગી પસંદ કરી જેને લઈને ફેન્સ એમની પ્રંશસા કરતા થાકી રહ્યા નથી ચેન્નાઈમાં લાઈવ ઇવેંટમાં વિજય દેવરકોંડાએ કાળી લૂંગી પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું આ દરમિયાન એક્ટરે લૂંગી સાથે સફેદ ટીશર્ટમાં જોવા મળ્યા સાથે ફિલ્મ સ્ટારે બ્લેક કલરની જેકેટ સાથે પહેરી હતું.
વિજય દેવરકોંડાનું આ લુક ફેન્સ ને ખુબ પસંદ આવ્યું હતું તેની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ હતી ફેન્સ વિજય દેવરકોંડા ની સાદગીને પસંદ કરી હતી ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો તમે પણ સાઉથ સ્ટારને પસંદ કરતા હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.