બૉલીવુડના ભાઈ જાન સલમાન ખાનની ભાભી એકવાર ફરથી મીડિયા સામે આવી છે અને લોકો એમના દીવાના થયા છે સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયા ની ચર્ચા સીસીયલ મીડિયામાં લગતાતાર થતા જોવા મળે છે તેની સુંદરતા જોઈને ઘણા ફેન્સ તેને પસંદ કરે છે.
જણાવી દઈએ જ્યોર્જિયા એન્ડ્રિયાની સુંદરતા ની ચર્ચા એટલી છેકે જયારે પણ તેઓ ક્યાંક જાય ત્યારે મીડિયા ની લાઈનો લાગતી જોવા મળે છે અને તેની કેટલીયે નવી ફૂટેજ સોસીયલ મીડિયામાં આવી જાય છે ફેન્સ તેની લગાતાર પ્રંશસા કરી રહ્યા છે જ્યોર્જિયા એન્ડ્રિયા ફિટેનેસ મામલે મલાઈકા અરોડાને પણ ટક્કર આપે છે.
મીડિયા રિપોર્ટ મુજબ સલમાનના નાના ભાઈ અરબાઝ અને જ્યોર્જિયા ના જલ્દી લગ્ન થવાના છે અને પછી જ્યોર્જિયા ખાન પરિવાર ની વહુ બનવાની છે સલમાન ખાન પણ પોતાની ભાભીની સુંદરતા જોઈને હેરાન છે લોકોનું કહેવું છેકે જ્યોર્જિયા ની સુંદરતા તો કેટરીના કૈફને પણ પાછળ છોડી રહી છે જ્યોર્જિયા પોતાના ફિટનેસને લઈને.
ખુબ એકટીવ રહે છે તેઓ પોતાના વર્કઆઉટમાં ઘણું ધ્યાન આપે છે એટલે તો જયારે પણ જિમ જવા બહાર નીકળે છે ત્યારે મીડિયાના કેમેરામાં કેદ થતી જોવા મળે છે હાલમાં પણ એક્ટરના કેટલાક વિડિઓ અને ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.