એક્ટર અનન્યા પાંડે સોસીયલ મીડિયામાં એકટીવ રહેતી એક્ટર છે સમય સમયે એક્ટર તેની તસ્વીર શેર કરતી રહે છે એક્ટર અત્યારે તેની ફિલ્મ લાઇગરને લઈને ચર્ચામાં છે લાઇગર માં અનન્યા સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા સાથે જોવા મળશે અત્યારે ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી લાગેલ છે એવામાં એક્ટરની કેલટીક તસ્વીર સામે આવી છે.
ગઈકાલે લાઇગર ફિલ્મનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું ફિલ્મનું ગીત કોકા રિલીઝ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અભિનેત્રીએ દેશી લુકમાં તસવીરો શેર કરી અને બ્રેલેટ ક્રોપ ટોપ સાથે બોલ્ડનેસનો સ્પર્શ ઉમેર્યો તેમાં અનન્યા ખુબ જ સુંદર લાગી રહી હતી એક્ટર તેમાં ખુબ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી.
અનન્યા પાંડે આ ફોટોમાં બિકીની ટાઈપ ટોપ પહેર્યું હતું એક કાચમાંથી સેલ્ફી લેતા નજરે પડી રહી છે અનન્યા એ ખુલ્લા વાળ સાથે પોતાના લુકને પૂરું કર્યું છે એક્ટરે તસ્વીર શેર કરતા તેના ફેન્સ લાઈકના ઢગલા કર્યા હતા અત્યાર સુધી આ ફોટોમાં લાખોમાં લાઈક આવી ચુકી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.