ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સબંધમાં આવી ખટાસ, રોમાંટિક કપલના સબંધમાં તિરાડ…
યુઝવેન્દ્ર ચહલ અત્યારે ભારતીય ટીમના સૌથી બેસ્ટ બોલરમાંથી એક ગણવામાં આવે છે ચહલ જેટલા ક્રિકેટની ચર્ચામા રહે છે એટલા જ તેઓ એમની પર્શનલ લાઈફને લઈને પણ રહે છે ચહલ અને ધનશ્રીએ 22 ડિસેમ્બર 2020 ના રોજ એમના ફેન્સને ચોંકાવી દીધા હતા કારણ એમને એ દિવસે પોતાના લગ્નની કેટલીક તસ્વીર શેર કરી હતી. સામે આવેલ તસ્વીરોમાં […]
Continue Reading