અક્ષય કુમારની લાલસીંગ ચડ્ડા અને આમિર ખાનની લાલ સીંગ ચડ્ડા ફિલ્મને સાઉથની ફિલ્મ કાર્તિકે 2 એ ધૂળ ચટાડી છે માત્ર 30 કરોડના બજેટમાં બનેલ સાઉથની આ ફિલ્મે 180 કરોડની લાલસીંગ ચડ્ડા અને 70 કરોડની રક્ષાબંધનને ધૂળ ચટાડી છે તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી કાર્તિકે 2ને હિન્દી ભાષામાં રિલીઝ કરતા જ ધૂમ મચાવી દીધી છે.
તભગવાન શ્રી કૃષ્ણની સત્યની ખોજ પર આધારિત આ ફિલ્મમાં નિખિલ સિદ્ધાંત સાથે અનુપમ ખેર પણ છે કહાનીને આજના સમયથી મિલન કરવામાં આવ્યું છે તેની આ કહાની લોકોને ખુબ પસંદ આવી રહી છે મુંબઈમાં આના શો લગાતાર હાઉસફુલ જઈ રહ્યા છે સામે દર્શક ન હોવાથી લાલસીંગ ચડ્ડા અને રક્ષાબંધનના 30 ટકા શો રદ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ કાર્તિકે 2 ના વધતા ક્રેઝને જોઈને હવે સિનેમાઘરના માલિકોએ અક્ષય અને આમિર આગળ પોતાના હાથ ઊંચા કરતા સાફ કહી દીધું છેકે હવે તેઓ એમના સિનેમાઘરમાં કાર્તિકે 2 બતાવશે 30 કરોડમાં બનેલ આ ફિલ્મ લાલસીંગ ચડ્ડા અને રક્ષાબંધનના 2 દિવસ બાદ રિલીઝ થઈ હતી તેમ છતાં આ ફિલ્મે 21 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
અહીં ન અક્ષય કુમાર કે નહી આમિર ખાન પોતાનું જાદુ બતાવી રહ્યા છે સારો કંટેન હોવાના કારણે લોકો કાર્તિકે 2 જોવા જઈ રહ્યા છે કેટલાય સિનેમાઘરોમાં લોકો કાર્તિકે 2 બતાવાની વિનંતી કરી રહ્યા છે અહીં જે નુકશાન લાલસીંગ ચડ્ડા અને રક્ષાબંધનને થઈ રહ્યું છે એજ ફાયદો કાર્તિકે 2 ને થઈ રહ્યો છે જોવાનું રહ્યું આવનારા દિવસોમાં કોણ આગળ નીકળે છે.