Cli
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ને લઈને આવી દુઃખદ ખબર, રાજુ સરના ભત્રીજાએ આપી દુઃખદ ખબર...

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ને લઈને આવી દુઃખદ ખબર, રાજુ સરના ભત્રીજાએ આપી દુઃખદ ખબર…

Bollywood/Entertainment Breaking

રાજુ શ્રીવાસ્તવના કરોડો ફેન્સ માટે એક દુઃખ ખબર આવી રહી છે રાજુ શ્રીવાસ્તવની હાલત એકવાર ફરીથી બગડી ગઈ છે ઈમ્સના ડોક્ટર એકવાર ફરીથી પરસેવો પરસેવો થઈ ગયા છે છેલ્લાય કેટલાય દિવસોથી રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અત્યાર સુધી એમને હોશ નથી આવ્યો.

ગઈકાલે એમની હાલતમાં સુધારો આવ્યો હતો પરંતુ હવે ઈ ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ કાલ રાત્રે રાજુ શ્રીવાસ્તવનું બ્લડ પ્રેશર ખુબ નીચું ચાલ્યું ગયું હતું ડોક્ટરો એ તેને જેવા કંટ્રોલ કર્યું ત્યારે એમની પુરી હાલત બગડી ગઈ જેના બાદ કોલકતાથી ન્યુરો લોજિસ્ટ પદ્માશ્રીવાસ્તવ ને બોલવામાં આવ્યા જેઓ કોલક્તાથી હવે નીકળી ગઈ છે.

ઈ ટાઈમ્સથી રાજુ શ્રીવાસ્તવના ભત્રીજા કુશાલે ખુબ દવબાયેલ અવાજે કહ્યું અમે કંઈક ચમત્કારની આશા કરી રહ્યા છીએ અમે ભગવાનથી બસ લગાતાર પ્રાર્થના કરી રહ્યા છીએ ગયા દિવસોમાં રાજુ શ્રીવાસ્તવની હાલતમાં સુધારો ન દેખાતા ડોક્ટરોએ એમઆરએ કરાવ્યો હતો જે રિપોર્ટમાં જાણવા મળ્યું રાજુના માથામાં એક નસ દબાયેલ છે.

જેના કારણે એમના માથાના સૌથી ઉપરના ભાગમાં ધબ્બા દેખાય હતા ત્યારે ડોક્ટરોએ આશા વ્યક્ત કરી હતી કે રાજુને એક અઠવાડિયામાં હોશ આવી જશે પરંતુ એક અઠવાડિયું નીકળી ચૂક્યું છે પરંતુ રાજુની હાલત નાજુક બનેલ છે પરિવાર રાજુ માટે મંદરી ગુરુદ્વારા જઈને પ્રાર્થનાઓ કરી રહ્યું આપણે પણ પ્રાર્થના કરીએ કે રાજુ સરને જલ્દી ઠીક થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *