સોનુ સુદના ફેન્સે પોતાના લોહીથી બનાવી પેન્ટિંગ, આવો ફેન્સ જોયો છે ક્યારેય ? પરંતુ સોનુ સુદે કહ્યું..
બોલીવુડ અને સાઉથ મુવી ના અભિનેતા સોનુ સુદ પોતાના અભિનય થકી લોકોમાં ખૂબ ફેમસ છે તો કો!રોનાકાળ દરમિયાન લોકોની ખૂબ સેવા કરવી ઘણા બધા લોકોને પોતાના વતન પહોંચાડ્યા ઓક્સિજનના બાટલા સહિત અનાજની કીટો અને હોસ્પિટલ ની જરૂરિયાતોમાં હજારો લોકોને. મદદ કરી સોનુ સુદની આ દરિયાદિલી એ લોકોમાં ખૂબ પ્રેમ જગાવ્યો લોકો સોનુ સુદના આ કાર્યને […]
Continue Reading