બોલીવુડ અને સાઉથ મુવી ના અભિનેતા સોનુ સુદ પોતાના અભિનય થકી લોકોમાં ખૂબ ફેમસ છે તો કો!રોનાકાળ દરમિયાન લોકોની ખૂબ સેવા કરવી ઘણા બધા લોકોને પોતાના વતન પહોંચાડ્યા ઓક્સિજનના બાટલા સહિત અનાજની કીટો અને હોસ્પિટલ ની જરૂરિયાતોમાં હજારો લોકોને.
મદદ કરી સોનુ સુદની આ દરિયાદિલી એ લોકોમાં ખૂબ પ્રેમ જગાવ્યો લોકો સોનુ સુદના આ કાર્યને ખૂબ વખાણી રહ્યા હતા સોનુ સુદને હાલ પણ લોકો ખૂબ પ્રેમ કરે છે એનું જાગતું ઉદાહરણ આજે લોકોને સામે આવ્યું છે સાથે સોનુ સુદ માટે માધવ નામના વ્યક્તિએ પોતાના લોહી વડે સોનુ સુદની.
પેન્ટિંગ બનાવી છે પેઇન્ટિંગ જોઈને સોનુ સુદ ચોકી ગયા અને આ વ્યક્તિનો ટ્વીટર પર આભર વ્યક્ત કરતા કહ્યું ભાઈ મારી પેઇન્ટિંગ ના બનાવો આ લોહીને તમે જરૂરિયાતમંદો ને ડોનેટ કરો રક્તદાન કરો એવી રીતે માધવ નામના વ્યક્તિનો ખૂબ આભાર માન્યો સોનુ સુદ જ્યારે પણ રસ્તા પર નીકળે છે.
લોકો એની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે એમાં સોનુની દરિયાદિલી અને લોકચાહના બોલે છે સોનુ સુદે સાઉથ ઘણી બધી મુવીમાં અભિનય કર્યો છે સાથે બોલીવુડમાં પણ એમને અભિનય થકી લોકોના દિલમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે વાચકમિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.