મિત્રો સોશિયલ મીડિયા પર અવ નવા વિડીયો વાયરલ થતા રહે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં ચોમાસુ પાણી ભરાઈ જતા નદીનો પ્રવાહ ખૂબ તેજ થઈ ગયો હતો એ સમયે કોઈ બે ગામને સાંકળતો રસ્તો પાણીના વહેણમાં ડૂબી ગયો હતો.
જેનાથી એક ગામથી બીજા ગામ તરફ જવા માટેનો એક જ રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો વીડિયોમાં જોવા મળે છે ઘણા બધા લોકો નદીની એક તરફથી બીજી તરફ રસ્તો ઓળંગતા જોવા મળે છે એમાં અચાનક નદીનો ભારે પ્રવાહ આવતા એક મહિલા તણાવવા લાગે છે ત્યારે.
આજુબાજુમાં ચાલતા ચારથી પાંચ યુવાનો ખૂબ મહેનતથી આ મહિલાને બહાર ખેંચી લાવે છે મહિલાને મહામુસીબતે બહાર લાવે છે મહિલાનો આબાદ બચાવ થાય છે અને ખુબ સહારાકીય કામ કરે છે મિત્રો સોશિયલ મીડિયા ઉપર વિડિયો ખૂબ વાઈરલ થયો છે ચોમાસા દરમિયાન આવા કોઈ.
રસ્તા પર સાવચેતી જાળવવી અતિ આવશ્યક છે જેનાથી આવી કોઈ ઘટનાનો આપણે ભોગ ના બની શકીએ મિત્રો આ વીડિયોમાં જોઈ શકાય છે આજુબાજુમાં આ લોકો ના હોત તો મહિલા પાણીના વહેણમાં તણાઈ ગઈ હોત વાચકમિત્રો આ મામલે તમે કહેશો કોમેંટમાં પ્રતિક્રિયા આપી શકો છો.