પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાને કોઈ જાન ગયે જો જગત મેં સો પ્રેમ કરે સૌ કોઈ મિત્રો પ્રેમ ના કોઈ બંધન કે સિમાડા નથી હોતા પરંતુ આવો કિસ્સો જાણીને ખૂબ નવાઈ લાગે છે પરંતુ મિત્રો પ્રેમ મેળવવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જઈ શકેછે આ વાતને સાચી સાબિત કરતો કિસ્સો.
હાલમાં જ સામે આવ્યો છે જ્યાં 37 વર્ષના એક વ્યક્તિએ બાળપણનો પ્રેમ મેળવવા માટે 70 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા આ પુરૂષનું નામ ઈફ્તિખાર અને મહિલાનું નામ કિશ્વર બીબી છે બંને પાકિસ્તાનના રહેવાસી છે બંને લાંબા સમયથી એકબીજાને પસંદ કરતા હતા પરંતુ ઉંમરમાં મોટો તફાવત હોવાના.
કારણે પરિવારના સભ્યો સહમત ન હતા જે બાદ ઈફ્તિખારે બીજા સાથે લગ્ન કર્યા અને તેને 6 બાળકો પણ છે બીજી તરફ કિશ્વરે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને 70 વર્ષ સુધી કુંવારી રહી તમને જણાવી દઈએ કે બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યોછે જે બાદ.
લોકો આ નિર્ણયને લઈને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે ઘણા પાકિસ્તાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ વીડિયો શેર કર્યો છે જ્યારે ઈફ્તિખાર ખૂબ નાનો હતો ત્યારે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા ઇફ્તિખારે તેની માતા સાથે કિશ્વર સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ.
એ સમયે માતા પિતા નહોતા માન્યા પરંતુ આજે ઘણા વર્ષો બાદ એની પહેલી પત્નીને આ વાતની જાણ કરતા એ લગ્ન માટે રાજી થઈ ગઈ અને આ બંને ના લગ્ન પણ કરાવ્યા આજે સૌ કોઈ રાજી છે અને બંને પત્નીઓની સાથે ઈફ્તિખાર રહે છે સોશિયલ મીડિયા પર આ ઘટના ખુબ વાઈરલ થઈ છે.