જાનવી કપૂર બોલીવુડની એક એવી એક્ટર છે જેઓ ફિલ્મો સાથે સાથે સોસીયલ મીડિયામાં પોતાના હોટ ફિગરને લઈને પણ ચર્ચામા રહે છે તેઓ ઘણીવાર પાપરાઝી સામે બોલ્ડ લુકમાં સ્પોટ થાય છે પરંતુ કેટલીકવાર આ વીડિયોના કારણે અભિનેત્રી અપ્સ મોમેન્ટનો શિકાર પણ બને છે અને એવું કંઈક આ વખતે પણ થયું છે.
આમ તો એક્ટર જાનવી કપૂરે અહીં સુંદર ડ્રેસ પહેર્યો હતો પરંતુ કેમેરાની લાઇટ તેના ડ્રેસ પર પડતાં જ બધુ સાફ દેખાઈ આવે છે એક્ટર ડ્રેસ કપડામા સુંદર લાગે છે સામે આવેલા આ વીડિયોમાં જ્હાન્વી કપૂરે પર્પલ કલરનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે અભિનેત્રીએ હળવો મેક અપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
જાનવી કપૂરનો આ વીડિયો યુટુબમાં Bollywood Media નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યોછે આ વીડિયોમાં એક્ટર તેના લુક અને સ્ટાઇલથી દીવાના કરી દીધાછે આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખો કોમેન્ટ્સ અને લાઈક્સ આવી ચૂકી છે પરંતુ અહીં એક્ટર ઉપ્સ મોમેન્ટ થતી જોવા મળી.