પ્રિયંકા ચોપરા એ શેર કરી પુત્રી માલતી ની ક્યુટ તસવીર, ફેન્સ બોલ્યા નિક જોનસ પર ગઈ છે…
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જાન્યુઆરી મહિનામાં સેરોગેસી થી માતા બની હતી પરંતુ તેને પોતાની દિકરીને માલતી મેરી જોનાસની તસવીર એક પણ સોશિયલ મીડિયા કે મીડિયામાં જાહેર કરી નહોતી કે હંમેશા દીકરીનું મોઢું છુપાવીને તસવીરો અપલોડ કરતી હતી પરંતુ તાજેતરમાં જેને પોતાની દીકરી માલતી નો ચહેરો દેખાડ્યો છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર માલતી ની ઝલક […]
Continue Reading