મા બનવાના 17 દિવસ બાદ અભિનેત્રી આલિયા ભટ્ટ નું ઈન્ટરવ્યુ સામે આવ્યું છે આ ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની દીકરીને લઈને જણાવ્યું છે કે તે પોતાની દીકરીને મીડિયા અને લાઈમ લાઈટ થી દૂર રાખશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 6 નવેમ્બર ના રોજ માતા પિતા બન્યા હતા બંને પોતાની દીકરી.
સાથે સમય વિતાવી રહ્યા છે આ વચ્ચે તેમનુ ઇન્ટરવ્યૂ સામે આવ્યું હતું આલીએ પોતાની દીકરીને અભિનેત્રી બનવાના સવાલ પર મેરી ક્લિયર મેકઝીન માં જણાવ્યું હતું કે મને નથી લાગતું કે બેબી ના કેરિયર વિશે હું કંઈ પ્લાન કરી શકું છું હું નથી ઈચ્છતી કે હું અત્યારથી જ કોઈ આઈડિયા લઈને ચાલુ કે આગળ શું કરવું જોઈએ.
હું એવી ઉમ્મીદ રાખવા માગતી નથી કે જેની પૂરી ના થવા પર દુઃખ લાગે એટલે એ સારું છે કે હું બેબી ના કેરિયર વિશે હાલ કાંઈ જ ના વિચારુ સાથે લોકોને બેબી દેખાડવા વિશે પણ વાત કરતા આલીયાએ જણાવ્યું હતું કે તે પોતાની દીકરીના મામલે કોઈ દખલ અંદાજી માંગતી નથી આલીયાએ.
જણાવ્યું કે દીકરીનો ચહેરો દેખાડવામાં નામ જણાવવામાં અને મીડિયાથી એને સંતાડીને રાખવાની વાતથી મને ચિંતા થઈ જાય છે મેં મારા પરિવારજનો દોસ્તો અને સગા સ્નેહીઓને આ વાતની ઘણી ચર્ચા કરી છે હું નથી ઈચ્છતી કે મીડિયા મારી દીકરીની જિંદગીમાં દખલ દે કારણકે મોટી થઈને.
કદાચ એ આ ફિલ્મમાં આવવા ના માગતી હોય આલીયા ભટ્ટે આ વર્ષે 14 એપ્રિલ ના રોજ રણબીર કપૂર થી લગ્ન કર્યા હતા અને લગ્નના છ મહિના બાદ તે મા બની ગઈ ઘણા લોકો જણાવતા હતા કે તે લગ્ન પહેલા જ પ્રેગનેટ થઈ ગઈ હતી હાલ તેને પોતાની દીકરીની એક પણ તસવીર મીડિયા ને આપી નથી.