ફિલ્મ દ્વસ્યમ 2 ને લઈને બોલિવૂડ અભિનેતા અજય દેવગણ આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે પરંતુ એનાથી વધારે ચર્ચા એ છે કે તેઓ ત્રીજી વાર પિતા બનવા જઈ રહ્યા છે એવી ખબરો સામે આવી રહી છે કે અભિનેત્રી કાજોલ ફરી વાર માં બનવા જઈ રહી છે થોડા દિવસો પહેલા કાજોલ અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ ટુ ની.
સ્ક્રિનિંગ સમયે સ્પોટ થઈ હતી એ દરમિયાન કાજોલ બ્લેક પારદર્શક સાડીમાં પોતાના ફોન્ટ કરતી જોવા મળી હતી આ દરમિયાન અજય દેવગણ પણ બ્લેક શૂટમાં કાજોલ સાથે પેપરાજી અને મીડિયાને પોઝ આપતા જોવા મળ્યા હતા આ સ્ક્રિનિંગમાં વિશાલ ભારદ્વાજ શોહીલ ખાન વિતીક ચામ્બવાલ હર્ષ વર્ધન કપુર શરદ કીલકર સૌરભ શુક્લા અભિનેત્રી તબ્બુ સાથે.
ઘણી સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા ફિલ્મ દ્રશ્યમ 2 માં અભિનેતા અજય દેવગન તબ્બુ અક્ષય ખન્ના શ્રેયા શરન મુખ્ય ભુમીકામા છે અભિનેત્રી કાજોલ ની ફિલ્મ સલામ વેકી પણ રીલીઝ થવા જઈ રહી છે આ વચ્ચે કાજોલ અવારનવાર પોતાના બેબી બમ્પ સાથે જોવા મળે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.