બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જાન્યુઆરી મહિનામાં સેરોગેસી થી માતા બની હતી પરંતુ તેને પોતાની દિકરીને માલતી મેરી જોનાસની તસવીર એક પણ સોશિયલ મીડિયા કે મીડિયામાં જાહેર કરી નહોતી કે હંમેશા દીકરીનું મોઢું છુપાવીને તસવીરો અપલોડ કરતી હતી પરંતુ તાજેતરમાં જેને પોતાની દીકરી માલતી નો ચહેરો દેખાડ્યો છે.
પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર માલતી ની ઝલક દેખાડતી એક તસવીર શેર કરી છે જેમાં માલતીનો અડધો ચહેરો જ દેખાય છે તેના ગુલાબી ગાલ નાક હોઠ એકદમ ફિરંગી જેવા દેખાઈ રહ્યા છે અમેરિકામાં આ દિવસોમાં ખૂબ જ ઠંડી પડી રહી છે એટલા માટે બ્લેકેટ માં લપેટીને ગરમ ટોપી અને સ્વેટર માં.
માલતીને રાખેલી જણાય છે પ્રિયંકા એ પોતાની લાડલી દીકરીની આ તસવીર શેર કરતાની સાથે કેપ્શન માં લખ્યું છે કે આઈ મીન તસવીરમાં માલતી ના નાના ક્યુટ હાથ પણ જોવા મળે છે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને બંને શેરોગેસી ની મદદથી માતા પિતા બન્યા છે.
સેરોગેસીથી જન્મ આપનાર મહિલા ની આ પાચંમી સેરોગેસી હતી તેને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને આ દિકરી આપી છે દિકરીનો જન્મ કેની ફોનીયા ના સેન ડીએગો માં થયો હતો પ્રિયંકા એ તેનું નામ માલતી રાખ્યું તો નિક જોનાસે તેનું નામ મેરી જોનાસ રાખ્યું છે પ્રિયંકા ચોપરા એ.
હોલિવૂડ સીરીઝ ક્વોનીકો માં પોતાના સફળ અભિનયની શરૂઆત કરી અને ત્યાર બાદ તે નિક જોનાસ ના પ્રેમ મા પડી નિક જોનાસ સાથે સાલ 2018 માં તેના લગ્ન થયા હતા આજે તે બોલિવૂડ છોડીને હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે વાચક મિત્રો આ મામલે તમે શું કહેશો.