બોલીવુડ પણ ચોકી જશે આ જોઈને પહેલા દિવસેજ કમાણીના મામલે તમામ રેકોર્ડ તોડ્યા…
RRR ને લઈને અત્યારે એક એવી ખબર આવી રહી છેકે જેને સાંભળીને દરેક વ્યક્તિ ચોકી જશે હમણાં થોડા સમય પહેલાજ ત્રિપલ આરના પહેલા દિવસનું કલેક્શનનો ખુલાસો કરવામાં આવ્યો જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ ત્રિપલ આર ફિલ્મે પહેલા દિવસે જ 223 કરોડની કમાણી કરી દીધી છે. પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના રેકોર્ડ તોડતા ત્રિપલ આર ભારતની […]
Continue Reading