બોલિવૉર્ડ ની અભિનેત્રી ઓ બધા ના દિલ પર રાજ કરતી હોય છે અને સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચા માં હોય છે મલાઇકા અરોડા 49 વર્ષ ની ઉંમરે હવે બીજા લગ્નન કરશે આઈટમ ગર્લ અરબાઝ્ ના પછી અર્જુન માટે બદનામ થઈ મુન્ની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી ઓ માંથી એક છે અભિનેત્રી મલાઇકા હાલ માં.
તે પોતાના શો મુવિંગ ઇન વિથ મલાઇકા માં દેખાઈ રહ્યા છે આ શૉ માં એ ચાહકો ને તેના જીવનમાં ઘૂસવાનો મોકો આપી રહ્યા છે ઘણા બધા એપિસોડ માં મલાઇકા વિશે જાણવા મળે છે હાલ માં તેમના બીજા લગ્નન વિશે જાણવા મળ્યું છે એમની વાતો જાણવા માટે ચાહકો ઉત્સહિત થતા હોય છે.
મલાઇકા એ અરબાઝ ને લગ્નન માટે સામે થી પ્રફોઝ માર્યો તો આ વાત અમુક લોકો જાણતા હશે આ સિવાય મલાઇકા જીવન ના ઘણા બધા મહત્વ ના ખુલાસા કરતી હોય છે હાલ માં મલાઇકા એ તેના શૉ મુવિંગ ઈન વિથ મલાઇકા માં ખુલાસો કાર્યો છે કે એમને તેમના પેલા પતિ અરબાઝ સાથે કેવી રીતે લગ્નન્ કર્યા હતા.
અભિનેત્રી એ જણાવ્યું છે કે એમને લગ્નન માટે અરબાઝ ને સામે થી પ્રફોઝ માર્યો તો એ અમુક લોકો જાણતા હશે એમને આ પગલું એટલે ભર્યું તુ કે એ એના ઘરે થી ભાગવા માંગતા હતા એમને અરબાઝ ને એમ કીધું તુ કે તમે મારી સાથે સાત ફેરા ફરવા માટે તૈયાર છો એના જવાબ માં અરબાઝ પ્રેમ થી બોલ્યો તો.
કે તમે જગ્યા અને સમય નક્કી કરી લો હુ તો તૈયાર છું મલાઇકા એ બતાવ્યું કે લગ્નન પછી બધું સારું હતું પરંતુ ઘણી વાતો હતી એ મને પરેશાન કરી રહી હતી ત્યારે મને એવુ થયું કે મારે હવે આગળ વધવું જોઈએ પછી મે એમને પાછળ છોડી દીધા પરંતુ અમે છુટા પડ્યા પછી એક બીજા ની ઈજ્જત કરીએ છીએ.
કેમ કે હવે અમે અલગ માણસ થઈ ગયા હતા મલાઇકા હાલ માં બીજા લગ્નન કરી શકે છે એવું એને શૉ માં કીધું છે મલાઇકા એમના એક એપિસોડ માં એમની બેન અમૃતા જોડે એમની માં એ આપેલ કંગન વિશે વાત કરી રહ્યા હતા જે એમની બેન ને માં એ આશીર્વાદ માં આપ્યા હતા મલાઇકા અમૃતા ને કે છેકે આ કંગન તુ રાખ તુ માંની મનગમતી વ્યક્તિ હતી.
અમૃતા તેની બેન ને સમજાવતા કહે છે આપણે બંને માં ની મનગમતી વ્યક્તિ છીએ પરંતુ કંગન તો મને મળ્યા આ વાત માં મલાઇકા બોલિ જય છે કે હવે જે બીજા લગ્નન કરશે એ હુ છું એટલે હવે કંગન મને મળશે મલાઇકા એ અરબાઝ ખાન સાથે 1998 માં લગ્નન કર્યા હતા અને 2016 માં બંને અલગ થઈ ગયા અને 2017 માં એમના.
છૂટાછેડા થઈ ગયા હતા બંને નો 1 પુત્ર અરહાન ખાન છે હાલ માં મલાઇકા અર્જુન કપુર ને મળી રહી છે અર્જુન કપુર ના પરિવાર જનો એ પણ મલાઇકા ને પસંદ કરી છે અર્જુન કપૂરે કોફી વિથ કરણ શૉ માં કહ્યું હતું કે મને મલાઇકા પસંદ છે અરબાઝ ખાન પણ એક એકટર્સ ડાયેક્ટર અને પ્રોડ્યૂસર છે જ્યારે અરબાઝ ખાન પણ મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે.