Cli
નાની ફુલ જેવી દિકરીને એવી અજીબ બિમારી થઈ, તેના શરીર પર એક વૃક્ષમાં બદલાવવા લાગ્યા...

નાની ફુલ જેવી દિકરીને એવી અજીબ બિમારી થઈ, તેના શરીર પર એક વૃક્ષમાં બદલાવવા લાગ્યા…

Breaking

વિશ્ર્વભરમાં એવી ઘણી બધી બીમારીઓ જોવા મળે છે જેનું નામ પણ લોકોને ખબર હોતી નથી સમય વિતતા એવી ઘણી બધી બીમારીઓ સામે આવી રહી છે જેના લક્ષણો જોતા સામાન્ય લોકો એ અંદાજ લગાવી શકતા નથી કે આ કઈ ગંભીર બીમારી હશે એવી જ એક બીમારી એક માસુમ ફૂલ જેવી દીકરી માં જોવા મળી છે.

જે જોઈને તમારું પણ હદ્વય કંપી ઉઠશે સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ના કરી શકે તેઓ અજીબો ગરીબ કિસ્સો બાંગ્લાદેશમાંથી સામે આવ્યો છે અંદાજિત દસ વર્ષની દીકરી એક ગંભીર બીમારીનો ભોગ બની છે બાંગ્લાદેશના એક નાના એવા ગામ માં સુહાના નામની દીકરી એક વિચિત્ર બીમારીનો ભોગ બની છે તેના ચહેરા પર કોઈ

વૃક્ષો ના મૂળ હોય એવું જોવા મળ્યું હતું શરૂઆતમાં જ્યારે દીકરીના પરિવારજનોએ આ દ્રશ્ય જોઈ ત્યારે તેઓ હેરાન થઈ ગયા હતા સમય વ્યતી થતા આવું મૂળ જેવા દેખાતો પદાર્થ વધુ બહાર આવવા લાગ્યો જેના કારણે દીકરીનો ચહેરો ખૂબ બદલાઈ ગયો આ સમગ્ર મામલે ડોક્ટર રીચર્સ ટીમ અનુસાર જાણવા મળ્યું કે આ વિચિત્ર પ્રકારની.

બીમારી નું નામ એપીડમોડી સ્પલાસીયા વેલીસી ફોર્મસ છે અપની માહિતી અનુસાર આ દિકરી સુહાના એક જ આ બીમારીનો ભોગ બની નથી પરંતુ સમગ્ર વિશ્વમાં આવા આઠ દર્દીઓ જોવા મળ્યા છે બાંગ્લાદેશમાં આ પ્રથમ એવી દીકરી છે જેને આ પ્રકારની બીમારી થઈ છે સુહાના માત્ર છ વર્ષની હતી ત્યારે તેની માતાનું નિધન થયું હતું.

પાંચ વર્ષ પહેલા દીકરી સુહાના ના મોઢા પર અલગ પ્રકારના આવા પદાર્થ નીકળી આવતા તેના પિતા ચિંતિત થઈને તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ઉપચાર કરવા માટે લઈ પહોંચ્યા હતા પરંતુ ઘણા સમય સુધી આ બીમારીની દવા લેવા છતાં પણ યોગ્ય ઈલાજ થયો નહોતો ધીમે ધીમે આ પદાર્થ વધુ માત્રામાં તેના ચહેરા પરથી બહાર આવી રહ્યા હતા.

દીકરીના ચહેરા પર વધુ પ્રમાણમાં જ્યારે એક વર્ષમાં આ પદાર્થો બહાર આવવા લાગ્યા ત્યારે ગ્રામ લોકોએ તેને વૃક્ષ જણાવી અને દીકરીને કલંક જણાવી અને તેના પિતા અને દીકરીને ગામની બહાર કાઢી મૂક્યા હતા સાથે અંધશ્રદ્ધા ના કારણે દીકરી પર અવનવા આરોપ પણ લગાડ્યા હતા તેને ભૂત પ્રેત નો વાસ હોય તેવું પણ જણાવ્યું હતું.

આ બીમારી વધવાના કારણે ગામ લોકો તેને અલગ અલગ નામ આપી રહ્યા હતા પરંતુ દીકરીના પિતાએ હિંમત ન હારી અને તે પોતાની દીકરી ને લઈને ઈલાજ કરાવવાનો શરૂ કર્યું દીકરી ના પિતા એક ગામથી બીજા ગામ ભટકી કાળી મજૂરી કરીને પોતાની દીકરીનો ઈલાજ કરાવી રહ્યા છે દીકરીના ચહેરા પર વૃક્ષ જેવા.

પદાર્થો દેખાઈ રહ્યા છે એ છતાં પણ તેના પિતાને કોઈ જાતનો ભય નથી સુહાના ની તેના પિતા સારી રીતે માવજત કરી ઈલાજ કરાવે છે આ તસવીરો સામે આવતા સ્થાનિક લોકસેવાકીય સંગઠનનો પણ સુહાના ની મદદ કરવા માટે આગળ આવ્યા છે આ બિમારી વિશે વધુ આપ ગુગલ માં પણ સર્ચ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *