રાધિકા મચૅટ અને અનંત અંબાણી એ 29 ડિસેમ્બર ના 2022 માં સગાઇ થઈ હતી તે એની જૂની ગર્લફ્રેન્ડ હતી એમના સગાઇ ના ઘણા બધા ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે એટલામાં 2023 ના નવા વર્ષ ના તેમની જામનગર રિલાયન્સ કંપની માં તેમનું સ્વાગત કર્યુ આવા બધા ઘણા વીડિઓ જોવા મળ્યા છે.
અનંત અંબાણી અને મનીષા મર્ચેટ નું 1જન્યુવારી 2023 ના નવા નવા વર્ષ ની શરૂવાત કરતા જામનગર માં જોવા મળ્યા છે એમના ચાહકે એમને 1 ઝલક શેર કરી છે રાધિકા ટેક ડ્રેશ અને મલ્ટી કલર ના પેન્ટ માં ખુબ સુંદર દેખાતી હતી અનંત સેમ પેન્ટ અને વાદળી કલર ની ટીશર્ટ માં દેખાયો હતો બંને.
કપલ એક દમ સુંદર લાગી રહ્યા હતા અનંત અને રાધિકા ની સગાઈ રાજસ્થાન ના નાથદ્વાર માં શ્રી નાથ જી ના મંદિરે ઘણા બધા લોકો ની હાજરી માં થઈ હતી અનંત અને રાધિકા જેવા રાજસ્થાન થી જેવા મુંબઈ એરપોર્ટ આવ્યા એવા એમના ચાહકો એમની રાહ જોઈ ને બેઠા હતા અને અનંત અને રાધિકા ઉપર ફૂલો ની વર્ષા પણ કરી હતી.
આ ફોટા માં રાધિકા ખુબ ખુશ દેખાતી હતી તે ગુલાબી રંગ નો ડ્રેશ અને અનંત તે મરૂન કલર નો જબ્ભો પેરેલો હતો બંને સુંદર અને ખુશ દેખાઈ રહ્યા હતા અને રાધિકા તો કેમ ખુશ ના દેખાય કેમ કે એની સગાઇ તો એક ભારતના અજબોપતિ માણશ સાથે થઈ હતી તેમની સગાઇ પછી એમના મિત્રો અને પરિવાર જનો માટે અનંત અંબાણી એ પાર્ટી રાખી હતી.