Cli
અનન્યા પાંડે ની બહેનના લગ્ન માં પહોચ્યા બોલિવૂડ સ્ટાર, લાઈનો લાગી...

અનન્યા પાંડે ની બહેનના લગ્ન માં પહોચ્યા બોલિવૂડ સ્ટાર, લાઈનો લાગી…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બોલીવુડ ફિલ્મ ગલીયારાઓ માં મુંબઇ માયાનગરી માં પણ લગ્ન ના ઢોલ શરણાઈ વાગી રહી છે બોલિવૂડ ફિલ્મ અભિનેતા ચંકી પાંડે ના ભાઈ ની દિકરી અને અનન્યા પાંડે ની કાકાની દિકરી અલાના પાંડે ના લગ્ન યોજાયા છે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મહેંદી સેરેમની નું.

આયોજન સલમાન ખાન ના પરીવારજનો દ્વારા યોજાયું હતું સોહીલ ખાન ના ઘેર મહેંદી સેરેમની થઈ હતી કારણકે અલાના પાંડે ને સલમાન ખાન પોતાની દિકરી માને છે તો હવે સંગીત સેરેમની અને હલ્દી સેરેમની પણ ચાલી‌ રહી છે જેમાં બોલીવુડ ફિલ્મ સ્ટાર ઉમટી પડ્યા છે શ્રધ્ધા કપુર દિયા મિર્ઝા અનન્યા પાંડે સહીત ઘણી.

બોલીવુડ અભિનેત્રી સાથે સોહીલ ખાન સલમાન ખાન હેલન અને ઘણા બોલિવૂડ સ્ટાર આ ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે અભિનેત્રી શ્રધ્ધા કપૂર દિયા મિર્ઝા પારંપારિક સાડી અને ચણીયાચોળી પહેરી આ ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા તો આ ઇવેન્ટમાં અનન્યા પાંડે શાનદાર અંદાજમાં ડીપનેક ચણીયાચોળી માં.

ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને પોતાનું કર્વી ફિગર ફોન્ટ કરી પેપરાજી ને પોઝ આપ્યા હતા તો‌ અલાના પાંડે પણ ગુલાબી ચણીયાચોળી માં દુલ્હન બની ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી‌ હતી સંગીત સેરેમની માં અનન્યા પાંડે પોતાની સહેલીઓ સાથે મજાક મસ્તી કરતી જોવા મળી હતી અનન્યા પાંડેએ.

પોતાના પિતા ચકી પાંડે સાથે ઉભી રહી પોઝ પણ આપ્યા હતા ચકી પાંડે પણ વાઈટ શેરવાની માં સજીને શાનદાર અંદાજમાં લગ્નની મહેફીલ માણી રહ્યા‌ હતા‌ અલાના પાંડે અમેરીકન ફિલ્મ ડાયરેક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી છે અલાના પાંડે વિદેશમાં જ ઉછરેલી છે તે છેલ્લા ઘણા સમય થી અમેરીકન ડાયરેક્ટર ને ડેટ કરી રહી હતી.

અને હવે તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે ત્યારે અમેરીકા થી આવતી જાનની તૈયારીઓ‌ ચકી પાંડે પોતાના ભાઈ સાથે મળીને જોર શોર થી કરતા દેખાયા અને ધામધૂમથી ચકી પાંડે ના ઘેર લગ્નની તૈયારીઓ માં બોલીવુડ ના સ્ટાર ઉમટી પડ્યા છે‌ જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *