હવે એ ગમે એ કરે મારે કંઈ નહીં, પુત્રી ન્યાસા ની બોલ્ડનેશ પર અજય દેવગણે આવું શું કરી દીધું...

હવે એ ગમે એ કરે મારે કંઈ નહીં, પુત્રી ન્યાસા ની બોલ્ડનેશ પર અજય દેવગણે આવું શું કરી દીધું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન અને કાજલોની દીકરી ન્યાસા દેવગણ પોતાની અજીબ હરકતો થી ખુબ ચર્ચાઓ માં રહે છે મોડી રાત્રે નશાની હાલતમાં ડાન્સ ક્લબ અને પાર્ટીઓમા હંમેશા બોલ્ડનેશ થી લાઈમલાઈટમાં રહેતી ન્યાસા દેવગણ ને લોકો એટીટ્યુડ તો લુક થી ખુબ ટ્રોલ કરતા રહે છે ન્યાસા દેવગણ.

અવારનવાર પોતાના પુરુષ મિત્રો સાથે મોડી રાત્રે પાર્ટીઓ માં જોવા મળે છે ટ્રોલીગ ના મામલે ન્યાસા બધાને પાછડ છોડી રહી છે તેના કારણે ન્યાસાની ઈમેજ બગડી રહી છે સોશિયલ મીડિયા પર ન્યાસાને લઈને ઘણા યુઝરો ખરાબ કોમેન્ટ પણ કરતા જોવા મળે છે દિકરી ને આવી રીતે ટ્રોલ કરતા અજય દેવગન ને શું ફરક પડે છે.

અને તેઓ આ પ્રકારની નેગેટીવીટી ને શું સમજે છે એ મામલે પહેલીવાર મિડીયા સામે અજય દેવગણે મૌન તોડ્યું છે ફિલ્મ ફેયર ને આપેલા ઇન્ટરવ્યૂમાં અજય દેવગને જણાવ્યું આપણે સતત સમજાવવું પડે છે કે તે જે કાંઈ પણ ઓનલાઇન વાંચે છે તેનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી ટ્રોલર તેમની કુલ દર્શકો ના મુકાબલે ઓછા હોય છે.

અરે મેં તેને ઇગ્નોર કરતા શીખવ્યું છે મેં મારા બાળકોને પણ આજ શીખવ્યું છે ખબર પડતી નથી કે લોકો આવું શા માટે લખે છે મને એનાથી કાંઈ જ ફરક પડતો નથી ન્યાસા અને યુગ વિશે વાત કરતા અજય દેવગણે જણાવ્યું કે મને મારા બાળકોને લઈને ચિંતા છે
મને ખબર નથી શું કરવું જોઈએ.

ઘણીવાર એવી વસ્તુ પણ લખવામાં આવે છે જે સાચી હોતી નથી પરંતુ તમે જો તેનો વળતો જવાબ આપો છો તો તે વધતી જાય છે આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હોય છે જ્યારે અજય દેવગનને એવું પૂછવામાં આવ્યું કે તેમના બાળકો શું ફિલ્મોમાં કામ કરવા માંગે છે તો અજય દેવગણ એ જણાવ્યું કે તેમના દીકરા યુગે હજુ ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે.

તો તેમની દિકરી ન્યાસા તેમની જ ફિલ્મો નથી જોતી તેને ફિલ્મો જોવા માં કોઈ જ રસ નથી ન્યાસા એ સિંગાપુર પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે તાજેતરમાં તે સ્વીઝરલેન્ડમાં ઈન્ટરનેશનલ હોસ્પીટાલીટી નો અભ્યાસ કરી રહી છે અજય દેવગન ના આ નિવેદન પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *