અત્યારે ફરીથી બૉલીવુડ ફિલ્મો બોક્સઓફિસ પર સફળ જઈ થી છે કાર્તિક આર્યન અને વરુણ ધવનની ફિલ્મોને લોકોએ ખુબ પસંદ કરી પરંતુ આ ફિલ્મો સાઉથનો રેકોર્ડ તોડી ન શકી કેજીએફ 2 અને ત્રિપલ આર ફિલ્મે બોક્સઓફિસ પર એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવું એક સપના સમાન કહી શકાય.
હવે આ ફિલ્મો બાદ સાઉથના સ્ટાર ધનુષ પોતાની આવનાર ફિલ્મ લઈને બહુ જલ્દી લોકો સામે આવશે એમની ફિલ્મથી જોડાયેલ એક વિડિઓ સોસીયલ મીડિયામાં ધનુશે શેર કર્યો છે ટ્વીટર પર શેર કરેલ આ વિડિઓ પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે ધનુષના નવા અવતાર પર ફેન્સ તેમની પ્રસંસા કરતા થાકી રહ્યા નથી.
હકીકતમાં ધનુષે એમની આવનાર ફિલ્મ કેપ્ટ્ન મિલરનો એક ટીઝર વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ જુના બાઇકરના લુકમાં જોવા મળી રહ્યા છે વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ ખુબજ ખુશ છે ધનુષને મોટા પડદા પર જોવામાટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ તેની ખુબ પ્રંશસા કરી રહ્યા છે.
એક યુઝરે ટ્વીટ કરતા લખ્યું અમે લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા છીએ ધનુષની કેપ્ટ્ન મિલર ટીઝર આવ્યા બાદ ફેન્સ કેજીએફ 2 સાથે સરખામણી કરી રહ્યા છે અને તેના રેકોર્ડ તોડસશે તેની ચર્ચાનો થઈ રહી છે મિત્રો મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.