પ્રેમી સાથે વાત ના કરવા દેતા ધો 12 ની વિદ્યાર્થીની એ જીવન ટુંકાવ્યું, સુરતની કરુણ ઘટના…

પ્રેમી સાથે વાત ના કરવા દેતા ધો 12 ની વિદ્યાર્થીની એ જીવન ટુંકાવ્યું, સુરતની કરુણ ઘટના…

Bollywood/Entertainment Breaking

ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ સુરતના સચીન બોણંદ ગામમાં થી કરુણ ઘટના સામે આવી છે ધોરણ 12 માં અભ્યાસ કરતી યુવતીએ પરીક્ષા કરતાં પોતાના પ્રેમીને વધારે મહત્વ આપ્યું અને તેની સાથે વાત ના કરવા દેતા ગળે ફાં!સો ખાઈ.

જીવન ટૂંકાવી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર સચિનના બોણંદ ગામના ડુગંળી ફળીયામાં પોતાના નાના સાથે રહેતી રોશની રાઠોડ ભરી ગામ ખાતે આવેલ મોસમ હાઈસ્કૂલ માં અભ્યાસ કરી રહી હતી ધોરણ 12 આર્ટ્સ માં અભ્યાસ કરતી હતી પરીક્ષાઓ શરુ થવાની 17 માર્ચ ના રોજ તૈયારી હતી.

17 વર્ષની રોશની રાઠોડના તેમજ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધો હતા જે યુવક તેનાથી મોટો અને દા!રૂ પીતો રખડું હોવાના કારણે પરીવારજનો ને આ વાતની ખબર પડી અને દિકરીને સમજાવવાના ખુબ પ્રયત્ન કર્યા રોશનીના પિતા નાનુભાઈ 13 વર્ષ પહેલાં અકસ્માત માં ગુજરી ગયા હતા જેનાથી રોશનીની માતા શીલા બેન.

પોતાની દિકરીને લઈને તેમના પિતા બુધીયાભાઈ ના ઘેર રહેતા હતા આ રોશની રાઠોડ ને માતા શીલા બેને કાળી મજૂરી કરી લોકોના ઘેર ઘરકામ કરી મોટી કરિ હતી અને તેને ભણાવી રહ્યા હતા નાના દુકાન કરીયાણાની ચલાવતા હતા પરીવારજનો એ રોશની રાઠોડ ના પ્રેમસંબંધ ની જાણ થતાં તેને.

ખુબ સમજાવવાનો પ્રયત્ન કરીને અભ્યાસ કરવાનું જણાવ્યું પંરતુ તેને વાત ના માની અને ઘરમાં કોઈ નહોતું તો રશોડામા ચુદંળી બાંધી ગળે ફાં!સો ખાઈ જીવન ટૂંકાવ્યું રોશની રાઠોડે અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી અને તેમાં જણાવ્યું હતું કે છોકરા સાથે વાતચીત ન કરવા દેવાના કારણે હું મારું જીવન ટૂંકાવી રહી છું પરિવારજનો દુઃખમાં ફરી પડ્યા.

તેઓ એ દીકરીને ખૂબ સમજાવી હતી દીકરી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી પરંતુ પરિવારજનો ના જણાવ્યા અનુસાર તે યુવક રખડું અને દા!રૂ પીતો હતો તેને આ છોકરીને ફોસલાવીને સંબંધ બનાવ્યા હતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ખુદ ખુશી નો કેશ દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *