દીપિકા પાદુકોણ જોડેથી એટલી દોલત મળી છેકે જોવા વાળાના હોશ ઉડી ગયા છે મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છેકે કેટલાક જ સમયમાં દીપિકાની સંપત્તિમાં વધારો થયો છે અને જોત જોતા આ દોલત ડબલ ઘણી વધી ગઈ છે અમર ઉજાલા રિપોર્ટ મુજબ દીપિકાની સંપત્તિ 225 કરોડછે આ આંકડો વર્ષ 2021નો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં દીપિકાની સંપત્તિમાં જબરજસ્ત વધારો થયો છે વર્ષ 2018માં દીપિકા પાદુકોણેની સંપત્તિ 124 કરોડ હતી 2019માં વધીને આ સંપત્તિ 150 કરોડ થઈ ગઈ વર્ષ 2020માં સંપત્તિમાં 48 કરોડનો વધારો થયો અને આ વધીને 198 કરોડ થઈ ગઈ જયારે ગયા વર્ષે દીપિકાની સંપત્તિ 225 કરોડ પહોંચી ગઈ.
રિપોર્ટ મુજબ દીપિકા દર મહિને 2 કરોડ કમાય છે અને વર્ષમાં આ આવક 24 કરોડ થઈ જાય છે દીપિકાની આ દોલત જોઈને લોકો હેરાન રહી ગયા છે લાંબા સમયથી દીપિકા કોઈ હિટ ફિલ્મ નથી આપી છતાં તેમની દોલત લગાતાર વધી રહી છે દીપિકાની પાછળની ફિલ્મ છપાક હતી જે ફિલ્મ ફ્લોપ ગઈ હતી.
હમણાં રિલીઝ થયેલી ફિલ્મ 83માં પણ દીપિકા છે પરંતુ આ ફિલ્મ પણ કમાણીના મામલે ફ્લોપ સાબિત થઈ છે તેમ છતાં દીપિકાની કમાણી વધીને 225 કરોડ થઈ ગઈ છે જયારે રણવીરની પણ મહિનાની કમાણી 2 કરોડ બતાવાઈ રહી છે મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.