તંજાનિયાના કીલી પૌલે હવે તો હદજ કરી દીધી સાઉથ ફિલ્મોનું ભૂત પહેલેથી પુરા દેશમાં સવાર હતું હવે એ ભૂત કીલી પોલ પર પણ સવાર થઈ ગયું છે આફ્રિકાના નાના દેશ તંજાનિયાના રહેવાશી કીલી પૌલની ભારતીય સંસ્કૃતિ તરફની દીવાનગી માથે ચડીને બોલી રહી છે જ્યાં લોકોને એક ટાઈમ.
ખાવા માટે વિચારવું પડતું હોય છે ત્યાંના કીલી પૌલે સાઉથ ફિલ્મ કેજીએફ 2 જેવા કેટલાક સીન શુટીંગ જર્યા છે અત્યારે તે સીન વાયરલ થઈ રહ્યા છે કીલી પૌલે બૉલીવુડ માટે હિન્દી પણ શીખ્યું હવે એવામાં સાઉથ ફિલ્મ કેજીએફ અને વિજય થલપતિની ફિલ્મે લોકોને દીવાના છે કીલી પૌલ એવી જગ્યાએથી.
આવે છે જ્યાં મોબાઈલ તો દૂર પરંતુ મોબાઈલને ચાર્જિંગ કરવા માટે કિલોમીટરો દૂર ચાલતું જવું પડતું હોય છે અને એવા હાલતોમાં જેવા કીલી પૌલ વારંવાર દિલને સ્પર્શી તેવા વિડીયો બનાવે છે એવામાં હાલમાં કીલી પૌલે કેજીએફ 2 ના ડાયલોગને રીક્રેટ કરીને ઇન્ટરનેટમાં ધૂમ મચાવી દીધી હતી જયારે ફરીથી.
પૌલનો એક વિડિઓ સામે આવ્યો જેમાં તેઓ વિજય થલપતિની ફિલ્મ બિસ્ટનો એક સીન જેમાં હાથમાં કુહાડી લઈએ આવે છે તેવોજ સીન કીલી પૌલે પણ રીક્રેટ કર્યો છે જેને ભારતીય ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે અને ફેન્સ તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.