તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉ ના ફેમશ બબીતા જી એ ટાઇટ કપડાં પહેરવા બન્યું મુસીબત શરીર નો અંગ બહાર આવા ની તૈયારી હતી બબીતા ને ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં એમને ચાહકો ખુબ પ્રેમ આપે છે આ શૉ એ ઘણા વર્ષો થી ચાહકો ને મનોરંજન કરાવે છે અને હાલ માં પણ તે મનોરંજન કરાવે છે.
આ શૉના બધા કલાકારો ને ચાહકો પ્રેમ આપે છે હાલ માં આ શૉ માં કરનાર સિતારો ને લોકો એમના નામથી નહી પણ એમના ભજવેલ પાત્ર ના નામ થી ઓળખે છે ગમે તે માણસ હોય પણ એને જેઠાલાલ બબીતા ભીડે ટપુ દયાભાભી બાપુજી આ બધા નામ તો આવડતા જ હશે હાલમાં આ શૉના બધા.
અભિનયો ફેમશ છે પરંતુ વાત કરીએ તો સુંદર અને ગ્લેમર માં તો બબીતા નું નામ બધા થી આગળ છે બબીતા નું પાત્ર ભજવનાર મુનમૂન દત્ત શૉ ની જેમ અસલ જિંદગી માં પણ બોલ્ડનેશ લાગે છે એમનું અભિનય તો લોકો ને પસંદ આવે છે પરંતુ સાથે સાથે એમના બોલ્ડ લુક ને પણ લોકો પસંદ કરે છે.
મુનમૂન દત્ત નો એક વીડિઓ આવ્યો છે જેમાં તેમના ફિટ કપડાં ને લઈ ને હાલ માં ચર્ચા માં છે મુનમૂન દત્ત સોશિયલ મીડિયામા વધારે સક્રિય હોય છે અને કાયમ એમના ફોટા શેર કરતી હોય છે એમના ફોટા માં ચાહકો નો ઘણો બધો પ્યાર મળે છે હાલ માં એક વીડિઓ વાઇરલ થયો છે એમાં તે બોલ્ડ.
લુક માં દેખાઈ રહી છે આ વીડિઓ માં દેખાય છે કે મુનમૂન ફિલ્મ જુરાસિક વલ્ડ જોવા ગયેલા છે અને એમનો આ વીડિઓ ચાહકો વચ્ચે વાઇરલ થયો છે મુનમૂન દત્ત આ વીડિઓ માં પીળા રંગ નો સાઇનિંગ વાળો શર્ટ અને કાળા પેન્ટ માં નજર આવી રહી છે મુનમૂન બોલ્ડ અને ગ્લેરમ નજર આવી રહી છે.
એમના વીડિઓ માં લોકો કોમેન્ટો કરી રહ્યા છે એક માણસ એવું લખ્યું કે જેઠાલાલ એમજ પસંદ નહી કરતા બબીતા ને એક માણસે એવું લખ્યું કે બબીતાજી લાગે તો મજબૂત છે આવી બધી કોમેન્ટો જોવા મળી હતી મિત્રો બબીતા જીની આ તસ્વીર પર તમે શું કહેશો કોમેટબોક્સમાં જણાવવા વિનંતી.