તાજેતરમાં લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે ઘણા બધા લોકો સોશિયલ મીડિયા અને માત્ર મનોરંજન તરીકે જુએ છે તો ઘણા બધા લોકો સોશિયલ મીડિયાથી પ્રેમ સંબંધોમાં પણ બંધાય છે અને ભારતમાં એવા ઘણા બધા યુવાનો છે જે વિદેશી યુવતીઓને સોશિયલ મીડિયાથી પસંદ કરીને.
પોતાની ધર્મ પત્ની પણ બનાવી ચૂક્યા છે એવો જ એક કિસ્સો તાજેતરમાં ગુજરાતના ગીર વિસ્તારમાંથી સામે આવ્યો છે તાલાલા ગીર ના આહીર યુવકે અમેરિકન યુવતી સાથે ફેસબુક થકી મિત્રતા કરી અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંને વચ્ચે આત્મીયત્યાં અને પ્રેમના સંબંધો સ્થાપિત થયા ગુજરાતી.
બળદેવ આહીર યુવાને તાજેતરમાં ગીરમાં અમેરિકન યુવતી એલિઝાબેથ સાથે હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા છે પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા બળદેવ આહીર જણાવ્યું હતું કે સાલ 2014માં તેને લડંન માં એમબીએ નો અભ્યાસ કર્યો હતો પોતાના વતન પરત ફરીને જોબ કન્સલ્ટન્સી નો વ્યવસાય.
શરૂ કર્યો બળદેવ આહીર સોશિયલ મીડિયા પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતો હતો તેને સાલ 2019માં અમેરિકન યુવતી એલિઝાબેથને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી એલિઝાબેથે આ રિક્વેસ્ટ લાંબો સમય બાદ સ્વીકારતા બંને વચ્ચે વાતચીતનો દૂર ચાલુ થયો હતો શરૂઆતમાં અભ્યાસની વાતો અને ત્યારબાદ.
બંને એકબીજાના ખબર અંતર પૂછવા લાગ્યા એલિઝાબેથને ગુજરાતી રીધ્ધી વિવાદ વિશે ખૂબ માહિતી આપી અને પોતાની તસ્વીરો તે શેર કરતો હતો એકબીજા વોટ્સએપ થી વાતચીત કરવા લાગ્યા અને એકબીજાની લાગણીઓ પ્રેમમા બદલાઈ બંને પોતાની દિલની વાતો એકબીજાને શેર કરવા લાગ્યા.
બળદેવ આહીર ને એલીઝાબેથે જણાવ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ પણ તને જો અમેરીકા લઈ જવું તો તારી માતા નું શું થાય હું તારી ધર્મ પત્ની થઈને ગુજરાતમાં જીવન વ્યતીત કરવા માગું છું અને ગીર આવીને તારી સાથે લગ્ન કરવા માગું છું અને ત્યારબાદ એલીઝાબેથ ના માતા પિતા અને પરીવાર સાથે પણ.
બળદેવ આહીરે વાત કરી બંનેના પરિવાર આ લગ્ન થી સહમત થયા એલીઝાબેથ પોતાના પરીવાર સાથે ગીર તાલાલા પહોંચી અને ધામધૂમ થી બંનેના હિન્દુ ધર્મ ના રીતી રીવાજો અનુસાર લગ્ન થયા આજે તેઓ ખુશી થી પોતાનું લગ્ન જીવન વિતાવી રહ્યા છે એલીઝાબેથ પોતાના પતિ સાથે ગીર તાલાલા માં જ રહે છે.