Cli
ભારત ના નવા T20 ક્રિકેટ ટીમના કેપ્ટ્ન ની પત્નીને જોઈ દીવાના થઈ જાય છે બધા, નતાશાને મેદાનમાં જોઈ દર્શક પણ...

ભારત ના નવા T20 ક્રિકેટ ટીમના કેપ્ટ્ન ની પત્નીને જોઈ દીવાના થઈ જાય છે બધા, નતાશાને મેદાનમાં જોઈ દર્શક પણ…

Breaking

ભારતીય T20 ટીમ ના કેપ્ટાન હાર્દિક પંડ્યા હાલ માં એમની પત્ની ને લઈ ને ચર્ચા માં છે હાર્દિક પંડ્યા ની પત્ની નતાશા ને મેદાન માં જોઈ ને લોકો ફિદા થઈ જાય છે ક્રિકેટર હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે અને એમને પાર્ટી ના શોખીન ગણવામાં આવે છે ક્રિકેટ મેદાન માં એમના.

કળા બતાવ્યા સિવાય એ બહાર ડાન્સ ની પણ ચાલ બતાડવામાં પાછળ રહ્યો નથી હાર્દિક પત્ની તેને ડાન્સ શીખવતી જોવા મળે છે નતાશા એ હાર્દિક ને ડાન્સ શીખવતો વીડિઓ હાર્દિકે તેના ઇન્સ્ટાગ્રામ માં શેર કર્યો હતો હાર્દિક પડ્યા ના શેર કરેલા વીડિઓ માં દેખાઈ રહ્યું છે કે નતાશા કઈ રીતે હાર્દિક ને

ડાન્સ શીખવી રહી છે હાર્દિક કોઈ સ્ટેપ ના ભૂલે એ માટે નતાશા એક એક સ્ટેપ શીખવી રહી છે બંને સાથે ડાન્સ કરી ને પછી હશે છે અને હાર્દિકે વીડિઓ શેર કરતા લખ્યું હતું કે મને ડાન્સ ની સારી શિક્ષા નતાશા જોડે થી મળી રહી છે નતાશા ના બધા ફોટા માં હાર્દિક કોમેન્ટ માં એક દિલ અને આગ વાળા.

ઈમોજી થી એમનો પ્રેમ જાહેર કરે છે નતાશા ના બધા ફોટો માં લાખો લોકો લાઈક કરે છે જેમાં ઘણા બધા સેલિબ્રિટી ના નામ શામિલ છે અને એમની સુંદરતા માં એ ઘણી બધી ટોપ એક્ટર ને પણ પાછળ છોડી દે છે નતાશા નો જન્મ 4 માર્ચ 1992 માં થયો હતો નતાશા એ ઘણા ફિલ્મો માં.

કામ કર્યું છે 7 ઓવર્સ ટુ ગો જીરો મહેબૂબા જેવા ફિલ્મો માં કામ કર્યું છે લોકડાવઉન ના પાછલ્યા વર્ષે 1 જાન્યુવારી માં ક્રેકેટર હાર્દિક પડ્યા જોડે લગ્ન કર્યા હતા અને 30 જુલાઈ 2020 ના એમના દીકરા અગસ્ત્ય ને જન્મ દીધો હતો નતાશા ઘણી વાર એમના દીકરા સાથે ફોટા શેર કરતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *