બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા ધર્મેન્દ્ર એ પોતાના દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે આજે પણ થિયેટરો માં ધર્મેન્દ્રને જોવા માટે તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત રહે છે ધર્મેન્દ્રને બોલિવૂડના હી મેન કહેવામાં આવે છે તેમને હમ હે તુમ્હારે દિલ ભી હૈ તુમારા નામની બોલીવુડ ફિલ્મથી.
પોતાના અભિનયની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમને ઘણી બધી બોલીવુડ સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો ધર્મેન્દ્રને તેના અભિનય સાથે અભિનેત્રીઓ સાથે ફ્લર્ટ કરવા થી પણ ઓળખવામાં આવે છે તેમનો સાયરાના અંદાજ બધાને ખૂબ જ પસંદ આવે છે જોકે ધર્મેન્દ્ર ઘણી બધી અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં રોમાન્સ સીન કરી ચૂક્યા છે.
પરંતુ જયાપ્રદા સાથે રોમેન્ટિક સીન આપતા ધર્મેન્દ્રના પરસેવા છૂટી જતા હતા આ વાતનો ખુલાસો જયાપ્રદાએ ઘણા વર્ષો બાદ પોતાના ઇન્ટરવ્યૂમાં કર્યો હતો અભિનેત્રી જયાપ્રદાએ બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ અમિતાભ બચ્ચન શત્રુઘ્ન સિન્હા રાજેશ ખન્ના ધર્મેન્દ્ર સાથે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો અને.
ખૂબ લોકપ્રિયતા મેળવી હતી જયાપ્રદાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની સાથે અભિનય દરમિયાન કયા કલાકારનો પરસેવો છૂટી જતો હતો દરમિયાન જણાવ્યું હતું કે એ દરમિયાન જયાપ્રદાએ ધર્મેન્દ્રનું નામ લેતા જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર મારી સાથે રોમેન્ટિક સીન કરતાં અચકાટ અનુભવતા હતા તે મારા ખૂબ જ સારા મિત્ર હતા.
તેમનો સ્વભાવ ખૂબ જ સરળ અને સાત્વિક હતો અમે બંને એકબીજાના સારા મિત્રો હતા જેના કારણે તેઓ રોમેન્ટિક સીન કરતા શરમ પણ અનુભવતા હતા સેટ દરમિયાન ની યાદો આજે પણ અકબંધ છે ધર્મેન્દ્ર હંમેશા બધા સાથે મિત્રતા કરતા હતા ધર્મેન્દ્ર એક સારા અભિનેતા થઈને સામે આવ્યા હતા.