બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ મિશન મજનુ ને લઇ ને લાઈમલાઈટમાં છવાયા છે સાઉથ ની સુપર સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના બોલીવુડ ફિલ્મ માં ધમાલ મચાવવા તૈયાર છે આ ફિલ્મ 20 જાન્યુઆરી ના રોજ નેટપ્લીક્ષ.
પર રીલીઝ થવા જઈ રહી છે આ વચ્ચે તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદના આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે એક ઇવેન્ટ દરમિયાન આ બંનેની જોડી શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી હતી જે દરમિયાન નો વિડીયો સામે આવ્યો હતો જેમાં રશ્મિકા મંદાના ને.
પોતાની બાહોમાં લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા ખૂબ જ ડાન્સ કરી રહ્યા હતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા જેમાં સુંદર અને આકર્ષક આઉટફીટ માં રશ્મિકા મંદાના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ડાન્સ કરી રહી હતી આ દરમિયાન સિદ્ધાર્થ ભાન ભૂલીને તેને જોરથી ગળે લગાવતા જોવા મળ્યા હતા.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેના પર યુઝરો કમેન્ટ કરીને જણાવી રહ્યા હતા કે સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાની ને છોડી ને આ શું હરકતો કરવા લાગ્યા કિયારા અડવાની સાથે ના લગ્ન શું કેન્સલ કર્યા કે શું આવી બધી કમેન્ટ થી ટ્રોલ કરતા જોવા મળ્યા હતા આપને જણાવીએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા.
અને કિયારા અડવાણી ફેબ્રુઆરી મહીનામાં રાજસ્થાન જેસલમેર પેલેસ માં લગ્ન કરવા ના છે જેની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે 4 ફેબ્રુઆરી ના રોજ કાર્યક્રમ ગોઠવાસે અને 6 ફેબ્રુઆરીના રોજ બંને લગ્ન બધંનમા બંધાસે જે સમાચાર સામે આવતા જ ફેન્સ તેમને શુભેચ્છા આપી રહ્યા છે.