પાટણમાં 11 વર્ષની માસુમ બાળકીને પાડોશીએ ઉકળતા તે લ માં હાથ નંખાવ્યો કારણ કે..
આ ઘટના પાટણ જિલ્લાના સાંતલપૂરમાં બની છે આ ઘટના કાળજું કંપાવી દે તેવી છે વાતની ખરાઈ કરવા માટે પાડોશીએ 11 વર્ષની એક બાળકીનો હાથ ઉકળતાં તેલમા નાખી દીધો હતો જ્યારે બાળકીએ બુમાબુમ કરી દીધી હતી આ ઘટના બનતાં પાટણ પંથકમાં ચકચાર મચી ગઇ છે જ્યારે આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે આ ઘટનામાં પાડોશી […]
Continue Reading