આપણા ઘરમાં પણ જ્યારે દાદા દાદી ઘરડી અવસ્થામાં આવી જાય છે ત્યારે પોતાની બધી જ જવાબદારીઓ ઘરના જવાન વારસદારને સોંપે છે અને તે પોતાની ઘરડી અવસ્થામાં પોતાની જિંદગી જીવે છે અને તેમના અનુભવો પ્રમાણે પોતાના દીકરાને સલાહ આપે છે અને આગળ નવા ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે પરંતુ એક દાદા દાદીના જવાન દીકરાએ દવા પીને પોતના મોતને વહાલું કર્યું.
જે તમે ઉપર જોઈ રહ્યા છો તે દાદા પોપટ ભાઈ વાગણી અને દાદીનું નામ લાબુ બેન વાગાણી છે અને તેમના દિકરાની એક પુત્રી પણ છે તેમના ટોટલ ત્રણ દીકરાઓ છે જેમાંથી એક દીકરાએ દવા પીને પોતાના મોતને વહાલું કર્યું તેમાં એવું થયું હતું કે તેમનો દિકરો બહાર રહેતો હતો અને તેઓ દાદા અને દાદી બંને ગામડામાં રહેતા હતા તેઓએ જ્યારે તેમના દીકરા હિતેશને ફોન કર્યો ત્યારે તેણે એમ કહ્યું કે મારા પેટમાં ગડબડ છે આથી હું વાત નહિ કરી શકું.
તેની દાદી એ જ્યારે તેમના આ દીકરા વાત કરવા ફોન લીધો ત્યાર પણ કઈ આવો જ જવાંબ મળ્યો અને પછી દાદા દાદીને ખબર પડી કે તેમના દીકરા હિતેશ દવા પીને મોતને વહાલું કર્યું છે ત્યારે તે ખૂબ જ રડવા લાગ્યા તેમના ત્રણ દીકરા માંથી આં નાના દીકરાએ મોતને વહાલું કર્યું દવા પીવા પાછણનું કારણ જાણવા મળ્યું કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી થવાને કારણે તેને આવું પગલું ભરવું પડ્યું.
તેમણે એ વાત કરી કે અત્યારે હાલ અમારી આં નાની દીકરીને ભણાવવાની આં મોટી તકલીફ ઊભી થઈ છે કારણકે સ્કૂલ ફી કાઢવી મુશ્કેલ પડે છે અને તેમના પિતાએ તો દવા પીને પોતાની જિંદગી થી છુટકારો મેળવી લીધો પરંતુ હવે અમારે મોટી તકલીફ આં બાળકીને ભણાવવાની છે અને આટલું કહી આં દાદીમા રડવા લાગ્યા.
ખરેખર અમે આ પોસ્ટની મધ્યમથી ગુજરાતની દરેક જનતાને કહેવા માગીએ છીએ કે ખરેખર તમારે આવું ક્યારેય ના કરવું જોઈએ અને જીવન તો ક્યારેય ટૂંકાવું ના જોઇયે કદાચ ક્યારેય મનમાં જીવન ટૂંકવાનો વિચાર આવે તો એકવાર જેને બીમારી હોય છે અને જે માણસને બીમાર માણસને ખબર હોય છે કે હું ટૂંકાજ સમય માં આ ફની દુનિયા છોડી અહિયાથી જવાનો છુ તો એકવાર જરૂરથી એવા વ્યક્તિને મળી આવે તેના મગજ માં ઊભો થયેલો એ વિચાર દૂર થઈ જશે.