know about adrak farming

આદુ ખાવાના શોખીન ગુજરાતીઓ જાણી લો આદુની ખેતી કેવી રીતે કરવામાં આવે છે…

તમે આદુવાળી ચા તો અનેકવાર પીધી હશે આદુના ફાયદા અંગે પણ ઘણું જ વાંચ્યું કે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો વિચાર કર્યો છે કે આ આદુની ખેતી કઈ રીતે કરવામાં આવે છે? કઈ ઋતુમાં કરવામાં આવે છે અને તેની પાછળ ખેડૂતને કેટલો ખર્ચ કરવો પડતો હોય છે. જો તમે આ અંગે જાણતા […]

Continue Reading
this man is amazing doing social work

ગમે તેવા જૂના દુખાવા માત્ર એકવારમાં દૂર કરી આપે છે પોરબંદરના આ વૃદ્ધ ! લાખો દેતા દર્દ દૂર ન થાય તે અહીં મફતમાં થાય છે…

સામાન્ય રીતે ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રે સૂતા સમયે, કામ કરતા સમયે કે ઉઠ બેસ કરતા સમયે શરીરમાં અમુક નસો ખેચાઇ જતી હોય છે જે બાદ તેના દુખાવો શરૂ થતા હોય છે. ઘણીવાર આ સામાન્ય લાગતા દુખાવા હજારો , લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ સારા થતા નથી અને વ્યક્તિ ને આજીવન એ દુખાવાને […]

Continue Reading
savji dholkiya house

ધુધાળામાં આવેલૂ છે સવજી ધોળકિયાનું ઘર હેતની હવેલી ! જુવો કેવો છે અંદરનો નજારો…

તમે ગુજરાતના જાણીતા બિઝનેસમેન સવજી ધોળકિયા વિશે તો સાંભળ્યું જ હશે. તમે તેમની મોટીવેશનલ સ્પીચ પણ સાંભળી હશે, સાથે જ તેમના બિઝનેસની શરૂઆત કેવી રીતે થઈ તે પણ તમે જાણતા હશો. પરંતુ શું તમે તેમની હવેલી વિશે જાણો છો? જો ન જાણતા હોય તો આજના આ લેખને પૂરો વાંચજો ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં ખેડૂત […]

Continue Reading
know about this patasa business

જ્યાં સુધી લોકો ભગવાન પર વિશ્વાસ રાખશે ત્યાં સુધી ચાલશે આ ધંધો ! જાણો કઈ રીતે કરી શકો તમે પણ…

આજના સમયમાં ભણતરમાં ભલે વધારો થયો હોય પરંતુ રોજગારમાં ઘટાડો થઈ રહ્યો છે આજના સમયમાં ભણેલા ગણેલા યુવાનો પણ બેરોજગાર જોવા મળે છે. ઊંચી ડિગ્રી હોવા છતાં કેટલાક યુવાનોને કામ નથી મળતું. તો કેટલાક લોકોના ધંધા બીમારી કે અન્ય કારણસર છીનવાઈ જતા હોય છે. એવા સમયમાં ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મૂંઝવણ દરેકના મનમાં […]

Continue Reading
this table is amazing

આ ટેબલમાં એવી તો શું ખાસિયત છે તેનો ભાવ 16 લાખ રૂપિયા છે ! જાણો આ ખાસ રીતે થયું છે તૈયાર…

તમે અલગ અલગ આકારના ટેબલ તો ઘણા જ જોયા હશે. ટેબલ પર અનેક પ્રકારની ચોરસ, ત્રિકોણ જેવી ડિઝાઈન પણ જોઈ હશે પરંતુ શું ટેબલની ડીઝાઈનમાં ક્યારેય કોઈ મહિલાનું ચિત્ર જોયું છે? હા, દોસ્તો શું તમે ક્યારેય કોઈ લાકડાના ટેબલના બરાબર વચ્ચેના ભાગમાં કોઈ મહિલાની ડિઝાઇન બનેલી જોઈ છે? તમને થશે કે ચિત્ર બનાવવું શું અઘરું […]

Continue Reading
1985 5star hotel bill viral

1985માં માત્ર 26 રૂપિયામાં મળતું હતું 5 સ્ટાર હોટેલમાં ખાવાનું ! રોટી રાઈતું અને પનીરનો આટલો હતો ભાવ…

આજના યુગમાં કોઈપણ વસ્તુઓ એક જ ક્લિકમાં વાયરલ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર રોજના હજારો ફોટા કે વીડિયો વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક વીડિયો કે ફોટા તમને રડાવી મૂકતા હોય છે, કેટલાક હસાવતા હોય છે તો કેટલાક ફોટા તમને આશ્ચર્યમાં મૂકી દે તેવા હોય છે. હાલમાં પણ સોશિયલ મીડિયા પર આવો જ […]

Continue Reading
farida mire say about her story

લોક ગાયિકા ફરીદા મીરના સિંગર બનવા પર કેમ હતો પોતાનો વિરોધ ! ફરીદા મીરે રડતાં રડતાં જણાવી હકીકત…

દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેને પોતાના માતાપિતાની કલા વારસામાં મળતી હોય છે અને પોતાની મહેનત અને આવડતથી આ કલાને આગળ લઈ જઈ તેઓ સફળતા હોય છે. આવા જ એક કલાકારની આજે અમે વાત કરવાના છીએ.આ કલાકારના પિતા અને ભાઈ એક શહનાઈ વાદક હતા. તેઓ કલ્યાણ જી આનંદજી સ્ટુડિયોમાં શહનાઈ વગાડવા જતા હતા અને […]

Continue Reading
mayabhai ahir children share amazing story

માયાભાઈ આહીરની સફળતા વિશે તેમના દીકરાઓએ કરી વાત, કહ્યું પિતા ક્યારેય ઘરે રહ્યા જ નથી…

આજના મોડર્ન યુગમાં બોલીમાં ભલે અંગ્રેજી ભાષાનું મહત્વ વધ્યું હોય પરંતુ મનોરંજન ક્ષેત્રે તો આજે પણ આપણા ગુજરાતી લોક ડાયરા પ્રખ્યાત છે એ તો તમે જાણતા જ હશો. આજના ઘણા એવા ગુજરાતી કલાકારો છે જેમને લોક ડાયરાને વિદેશમાં પણ પ્રચલિત કરી દીધો છે. જેમાંથી એક કલાકાર છે માયાભાઈ આહીર. ભાગ્યે જ ગુજરાતમાં કોઈ એવું વ્યક્તિ […]

Continue Reading
mayabhai aahir famous charector bhuro

માયાભાઈ આહીરના જોકસમાં અનેકવાર આવતો ભૂરો કોણ છે? શું તે તોતલો છે?

મિત્રો એ કોઈપણ વ્યક્તિની મહત્વની પૂંજી ગણતા હોય છે. ખરાબ મિત્રો તમને ખરાબ દિશા તરફ લઈ જાય છે તો સારા મિત્રોને કારણે જ તમને સફળતા પણ મળતી હોય છે. દુનિયામાં ઘણા એવા ઉદાહરણ છે તેમની સફળતા પાછળ તેમના મિત્રોનો હાથ છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે તેમના મિત્રના કારણે સફળતાની સીડી પાર કરી રહ્યા […]

Continue Reading
mahesana rto ajim kisso

પોતાની કોઈપણ ભૂલ ન હોવા છતાં પાછલા દોઢ વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાય છે મહેસાણાના આ કાકા…

સરકારી કામ એટલે ધક્કા ખાવાની વાત. આ વાક્ય તમે ક્યારેક ફિલ્મોમાં ડાયલોગ રૂપે તો ક્યારેક મમ્મી પપ્પાના મોઢે પણ સાંભળ્યું જ હશે. પરંતુ હાલમાં આ જ વાક્યની જાળી સાચી સાબિતી આપતો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં સામે આવેલ આ કિસ્સામાં એક વૃદ્ધ કાકા પોતાના કોઈપણ વાંક ગુના વિના પાછલા દોઢ વર્ષથી સરકારી […]

Continue Reading