મણીરાજ બારોટની દિકરી રાજલ બારોટે સપનું પુરુ કરી ખરીદી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર, પિતાની યાદમા કર્યું એવું કે…
ગુજરાતની ધરતીમાં ઘણા બધા એવા કલાકારો થઈ ગયા જે આજે પણ લોકોના દિલમાં અનોખું સ્થાન ધરાવે છે એવું જ ગુજરાતી જાણીતા લોક સિંગર ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો મણીરાજ બારોટ જેઓ એ ઢોલો મારા મલકનો જેવી સુપરહિટ ફિલ્મ પણ કરી ચુક્યા હતા ઘણા ગુજરાતી. મ્યુઝિક આલ્બમ અને ડાયરાના પ્રોગ્રામથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મહત્વનો […]
Continue Reading