Cli
હવે સાઉથ વાળી એક્ટર પણ બોલીવુડના રંગમાં રંગાઈ, કાજલ અગ્રવાલ બોલ્ડ અંદાજ માં પતિ સાથે દેખાઈ...

હવે સાઉથ વાળી એક્ટર પણ બોલીવુડના રંગમાં રંગાઈ, કાજલ અગ્રવાલ બોલ્ડ અંદાજ માં પતિ સાથે દેખાઈ…

Breaking Bollywood/Entertainment

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી કાજલ અગ્રવાલ પોતાની બોલ્ડનેશ લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં બની રહે છે
નામી બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે સાલ 2020 માં લગ્ન કરી માં બની ચુકેલી કાજલ ભલે થોડા સમય માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર હતી પરંતુ પોતાની સુંદરતા અને.

બોલ્ડનેશ થી ફરી વાપસી કરવા જે રહી છે તમીલ અને તેલુગુ ફિલ્મો માં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી કાજલ અગ્રવાલે સાલ 2004 માં ક્યો હો ગયાના ફિલ્મ માં એશ્વર્યા રાયની બહેન ના પાત્ર ભજવ્યું હતું અને પોતાના બોલીવુડ કેરીયરની શરુઆત કરી હતી.

સાલ 2011 માં રોહીત શેટ્ટીની ફિલ્મ સિઘંમ માં કાજલ અગ્રવાલ અજય દેવગન સાથે જોવા મળી હતી જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી ત્યાર બાદ 2013 માં અક્ષય કુમાર સાથે કાજલ અગ્રવાલ સ્પેશિયલ 26 માં જોવા મળી હતી પોતાના ફિલ્મી કેરિયરની સફળતા થી.

ખુબ નામના મેળવનાર અભિનેત્રી કાજલ અગ્રવાલ તાજેતરમાં મુંબઈ નિતા અંબાણીની પાર્ટીમાં શાનદાર અંદાજમાં માં પતિ ગૌતમ કિચલુ સાથે પહોંચી હતી ડીપ નેક ફ્લોવર પ્રિન્ટેડ સ્ટાઈલીશ આઉટફીટ માં કાજલે પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવ્યા હતા.

તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા લાઈટ મેકઅપ અને પોલી હેર સ્ટાઇલ માં કાજલ અગ્રવાલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ જોતા ફેન્સ ઘાયલ થયા હતા પોતાના બોલ્ડ અને હોટ લુક ને.

ફોન્ટ કરી કાજલે પેપરાજી સામે માદક કામુક અદાઓ સાથે પોઝ આપ્યા હતા આજે પણ કાજલ અગ્રવાલ સુદંરતાની મિશાલ લાગે છે તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *