વિમલ વાળા અજય દેવગણ નો પુત્ર પણ કંઈ ઓછો નથી, કેવી અજીબ હરકતો કરી...

વિમલ વાળા અજય દેવગણ નો પુત્ર પણ કંઈ ઓછો નથી, કેવી અજીબ હરકતો કરી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભોલા ને લઈને ખુબ ચર્ચાઓ માં છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ રહી છે ફિલ્મ ભોલા માં અજય દેવગણ કેદીની ભુમીકા ભજવતા જોવા મળે છે તો અભિનેત્રી તબ્બુ પોલીસ ઓફિસર ના.

પાત્રમાં જોવા મળે છે ફિલ્મ ની કહાની તમીલ ફિલ્મ ની રીમેક છે ફિલ્મ ની કહાની અને અજય દેવગન ના દમદાર અભિનય ને દર્શકોએ ખુબ સારો પ્રતિભાદ આપ્યો છે ફિલ્મ ના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અજય દેવગણ પોતે જ છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 90 ના દશકાથી સુપર હીટ ફિલ્મો આપી.

ખુબ લોકપ્રિય બની દ્વસ્યમ 2 જેવી હીટ ફિલ્મો બાદ હવે અજય દેવગન ની ફિલ્મ ભોલા પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં અજય દેવગણ પોતાનો 54 મોં જન્મ દિવસ ફિલ્મ ની સફળતા ના પગલે પોતાની કાસ્ટ ટીમ સાથે ઉજવતા સ્પોટ થયા હતા આ દરમિયાન ભોલા.

ફિલ્મ ના કાસ્ટ ટીમ ના સ્ટાફ સાથે અજય દેવગણ પોતાના દિકરા યુગ દેવગણ સાથે જોવા મળ્યા હતા અજય દેવગન નો દિકરો યુગ દેવગણ પોતાના પિતાની સ્ટાઈલ ની કોપી મારતો પોતાના મોટા વાળને ફુકં મારી હવામાં ઉછાળતો જોવા મળ્યો હતો 90 ના દશકામાં જે સ્ટાઈલમાં અજય દેવગન.

જોવા મળતા હતા એ જ ચહેરો એ જ સ્ટાઈલ માં આજે છોટે અજય દેવગન તરીકે યુગ દેવગણ દેખાયા હતા પોતાના વાળને સ્ટાઈલમાં રાખી ડાઈલોગ મારતાં યુગ ને જોતા અજય દેવગણ પણ ખુબ જ ખુશ જોવા મળ્યા હતા કાસ્ટ ટીમ ના લોકો તાળીઓ પાડી યુગ દેવગણ ની સ્ટાઈલ ની પ્રસંસા કરી રહ્યા હતા યુગ દેવગણ પિતાના.

પગલે ચાલી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાઈલ્ડ એક્ટર તરીકે ડેબ્યુ કરવા માંગે છે અભ્યાસ ની સાથે યુગ દેવગણ નાનપણથી અભિનય પ્રશિક્ષણ મેળવી રહ્યા છે અજય દેવગન પોતાના દિકરા યુગને ફિલ્મ અભિનેતા બનાવવા માગે છે અજય દેવગન પોતાના સંતાનો ને ખુબ પ્રેમ કરે છે જેના કારણે‌ પોતાના મલ્ટીપ્લેક્સ થિયેટરો નુ નામ પણ તેમને.

એન વાય મલ્ટિપ્લેક્સ રાખેલું છે જેમાં તેમનો દિકરો‌ યુગ અને ન્યાસા સામેલ થાય છે અજય દેવગન પોતાના જન્મ દિવસ ની અનોખી ઉજવણી પોતાના શુટીંગ સેટ પર કરતા જોવા મળ્યા હતા તેમને ભોલા ફિલ્મ ની ટીમનો ખાશ આભાર માન્યો હતો‌ અજય દેવગન ના જન્મ દિવસ પર દેશભરમાં થી તેમને શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *