Cli
સગાઈ કરવા પહોંચ્યા અભિનેત્રી પરીણીતી ચોપરા સાથે આમ આદમી પાર્ટી ના નેતાજી...

સગાઈ કરવા પહોંચ્યા અભિનેત્રી પરીણીતી ચોપરા સાથે આમ આદમી પાર્ટી ના નેતાજી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બહેન અભિનેત્રી પરિણીતી ચોપડા રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલ થી વાપસી કરી રહી છે એ વચ્ચે પોતાની પ્રશનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 2011 માં લેડીઝ વર્સેસ રીકી બહેલથી.

પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી ઈશકજાદે શુદ્ધ દેશી રોમાન્સ હસી તો ફસી દાવતે ઈશ્ક જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર પરણીતી ચોપડા પંજાબના સાસંદ અને આમ આદમી પાર્ટી ના નેતા રાઘવ ચડ્ડા ને ડેટ કરી રહી હતી મીડિયા સામે.

ત્રણ ચાર વાર સ્પોટ થયા બાદ આખરે એ ખબરો સામે આવી ગઈ છે કે બંનેના લગ્ન પણ ટૂંક સમયમાં યોજાવા જઈ રહ્યા છે
જે વાતનો ખુલાસો કોડનેમ તિરંગા ફિલ્મના પરણીતી ચોપરા ના સાથી અભિનેતા હાર્ડી સંધુ એ કર્યો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાતા બંનેએ પોતાના પ્રેમ સંબંધોને.

જાહેર કરી દિધા છે મિડીયા રીપોર્ટ અનુસાર આમ આદમી પાર્ટી ના નેતા રાઘવ ચડ્ડા છેલ્લા 6 મહીનાથી અભિનેત્રી પરિણીતી ચોપડા ના પ્રેમમા પડ્યા હતા ખાનગી મુલાકાતો હવે જાહેર બની ચૂકી છે અને આ વર્ષ દરમિયાન બંને લગ્ન કરવા જઈ રહ્યા છે પરણીતી ચોપડા રાઘવ ચડ્ડા સાથે દિલ્હી પહોંચી છે.

અને મીડિયા રિપોર્ટ અનુસાર બંનેની સગાઈ યોજવામાં આવી રહી છે જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામે કલાકારો સાથે રાજકીય પાર્ટીના ઘણા બધા નેતા પણ ઉપસ્થિત રહેશે રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટી ના ખુબ લોકપ્રિય નેતામાં સ્થાન ધરાવે છે તેઓ રાજ્ય સભાના.

ખુબ નાની ઉમરના સાસંદ છે તેઓ પોતાની પત્ની તરીકે પરિણીતી ચોપડાને જોવા માંગે છે તો પરીણીતી ચોપડા પણ નેતાજી રાઘવ ને પોતાનો ભવ ભવનો સાથી માની ચુકી છે બંનેની ધામધૂમથી સગાઈ યોજાવા જઈ રહી છે જેને લઈને ચાહકોમાં ખૂબ આનંદની લાગણી ફેલાઇ ગઇ છે નેતાજી ના સમર્થકો.

આ વાત થી ખુબ જ ખુશ છે તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૂદંર અભિનેત્રી પરિણીતી ભાભીને ઉત્સાહભેર સ્વાગત કરવા માટે પહોંચી ગયા હતા દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ બંને થોડા સમય માં જ એક બીજાને કાયમ માટે પોતાના બનાવી લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *