Cli
સૂર્ય કુમાર યાદવ ની પત્ની દેખાય છે મિસ યુનિવર્સ, તેની બોલ્ડનેશ નજરોથી જ દિલ ચોરી લે છે...

સૂર્ય કુમાર યાદવ ની પત્ની દેખાય છે મિસ યુનિવર્સ, તેની બોલ્ડનેશ નજરોથી જ દિલ ચોરી લે છે…

Breaking Bollywood/Entertainment

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2022 માં ભારતીય સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ શાનદાર પ્રદર્શન કરતા દેખાયા હતા ભારત જ નહીં પણ દુનિયાભર માં સૂર્ય કુમાર યાદવની પ્રસંસા થવા પામી હતી તેમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન ખુબ ઉમદા બેટ્સમેન તરીકે પર્ફોર્મ કરી ખુબ લોકપ્રિયતા મેળવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી પછી જો કોઈનું નામ સ્ટાર ક્રિકેટર તરીકે સામે આવતું હોય તો એ છે સૂર્યકુમાર યાદવ ખૂબ ઓછા સમયમાં સૂર્યકુમાર યાદવ એ પોતાની બેટીગં થી ખુબ નામના મેળવી છે સૂર્યકુમાર યાદવ હંમેશા ભારત માટે શાનદાર અંદાજમાં બેટિંગ કરતા જોવા મળે છે.

ભારત અને ઝીમ્બાબ્વે ના મુકાબલામા સુર્ય કુમાર યાદવે 25 બોલમાં 61 રન બનાવી અણનમ રહ્યા હતા તેઓ છક્કા ચોક્કાના વરસાદ થી સ્ટેડીયમ ગુજંવી રહ્યા હતા આઈપીએલ ની તમામ મેચમાં સુર્ય કુમાર યાદવ ચર્ચાઓમા રહે છે તેમની સામે હરીફ ટીમો ના બોલરોના પરસેવા છુટી જાય છે.

પોતાના ક્રિકેટ કેરિયર માં તેમને ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે જેમ સચીન અને સહેવાગની જોડી જુઓ ક્રિકેટ પ્રેમીઓ આતુર રહેતા હતા એવી જ રીતે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ની જોડી જોવા માટે આજે ક્રિકેટ પ્રેમીઓ આતુર રહે છે અને બંને એક સમયે સાથે.

આવતા ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે તાજેતરમાં સૂર્યકુમાર યાદવ પોતાની પત્નીના કારણે ખૂબ જ ચર્ચાઓમાં છે કારણ કે થોડા સમય પહેલાં સૂર્યકુમાર યાદવ એ પોતાની પત્ની સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જે જોતા ચાહકો તેના રુપને જોતા.

દિવાના બની ગયા છે સુર્ય કુમાર યાદવની પત્ની દેવીશા ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે વેસ્ટન આઉટ ફીટ માં પોતાની સુંદરતા અને દિલકશ અદાઓ સાથે ચાહકોને દિવાના બનાવતી દેવીશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પતિ સૂર્ય કુમાર યાદવ સાથેની તેની સુંદર તસવીરો લોકો.

ખૂબ જ પસંદ કરે છે યુઝરો કમેન્ટ કરે છે કે સૂર્યકુમાર યાદવ ખૂબ જ ભાગ્યશાળી છે કે તેમને દેવીશા જેવી સુંદર પત્ની મળી છે સૂર્ય કુમાર યાદવ ની પત્ની દેવિશાને પહેલી નજરે જોતા એવું લાગી આવે છે કે તે બોલીવુડની કોઈ સુંદર અભિનેત્રી હશે પરંતુ દેવીશા કોઈ ફિલ્મો માં કામ નથી કરતી.

દેવીશા પોતાની ફિટનેસ અને સુંદરતા થી હંમેશા લાઈમલાઈટમાં બની રહે છે પતિ સુર્યકુમાર યાદવ જ્યારે પણ ભારત માટે મેદાન માં ઉતરે છે ત્યારે અર્ધાંગિની બનીને પત્ની દેવીશા પતિને સાથ આપવા મેદાનના સ્ટેડીયમ માં પહોચે છે દેવીશા ને લઈને સૂર્ય કુમાર યાદવ એ જણાવ્યું હતું કે મારી પત્ની એ મારી હિંમત છે અને.

મને હંમેશા તે પ્રેરણા આપતી રહે છે મુશ્કેલ સમયમાં પણ જ્યારે હું હોંસલો ગુમાવી રહ્યો હોવું ત્યારે દેવીશાનો એક અવાજ મારામાં હિંમત નો સંચાર કરી દે છે ભારતીય ક્રિકેટર સુર્ય કુમાર યાદવ પોતાની પત્નિને રોલ મોડેલ માને છે તેઓ વિદેશ પ્રવાશ દરમિયાન પણ પત્ની દેવીશા ને સાથે લઇ પહોંચે છે.

આ દરમિયાન ની ઘણી તસવીરો પણ સુર્ય કુમાર યાદવે શેર કરી છે જે ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે સૂર્યકુમાર યાદવ એ પોતાની પત્ની દેવિશાને ટેગ મારી તસ્વીરો શેર કરી છે જેના કારણે સૂર્યકુમાર યાદવ ના ફેન્સ દેવીશા ને પણ ફોલોવ કરી તેની પણ તસવીરો પર લાખો લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *