દીકરી ન્યાસા નું બોલ્ડ લુક જોઈ કાજોલ દેવગણ ને સહન ન થયું, બંને વચ્ચે થયું તુતુ મેમે...

દીકરી ન્યાસા નું બોલ્ડ લુક જોઈ કાજોલ દેવગણ ને સહન ન થયું, બંને વચ્ચે થયું તુતુ મેમે…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેવગણ પરિવારનો દબદબો જોવા મળી રહ્યો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અજય દેવગન અને તેમની પત્ની અભિનેત્રી કાજોલ પોતાના અભિનય કેરિયર માં ખુબ લોકપ્રિયતા મેળવી રહ્યા છે તો અજય દેવગણ પોતાની માલિકીના એનવાય.

મલ્ટિપ્લેક્સ થિયેટર ની દેશભરમાં ફેલાયેલી પેનલ થી ખુબ મોટી કમાણી કરી રહ્યા છે તો બીજી તરફ અજય દેવગન પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મોનું નિર્માણ પણ કરી રહ્યા છે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થતા અજય દેવગન લાઈમલાઈટમાં છવાયેલા છે.

તો બિજી તરફ અજય દેવગણ અને કાજોલ પોતાની દિકરી ન્યાસા દેવગણ ની ટ્રોલીગ ને લઈને ખુબ ચિંતીત છે ન્યાસા દેવગણ અવારનવાર નશાની હાલતમાં મિડીયા સામે સ્પોટ થતી રહે છે બોલ્ડ અને હોટ લુક માં પુરુષ મિત્રો સાથે મજાક મસ્તી કરતી જોવા મળતી ન્યાસા દેવગણ.

પોતાની હરકતો ના કારણે ખુબ ચર્ચાઓ માં રહે છે કાજોલ તેને સુધારવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહી છે થોડા સમય પહેલા કાજોલ તેને લઈને સિદ્ધિવિનાયક મંદિર પણ પહોંચી હતી મીડિયા અને પેપરાજી સામે ન્યાસા દેવગણ નો હાથ પકડીને તેને ઉભા રહેવાની શીખામણ.

આપતી જોવા મળી હતી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ નિતા અંબાણીની પાર્ટીમાં કાજોલ દેવગણ પોતાની દિકરી ન્યાસા દેવગણ સાથે પહોંચી હતી કાજોલ અને ન્યાસા બંને એ સિલ્વર ડીપનેક સ્ટાઇલિશ આઉટફીટ પહેરેલું હતુ કાજોલ પોતાની ઢળતી ઉંમરે પણ.

સુંદરતા થી ફેન્સ ને દિવાના બનાવી રહી હતી તો બીજી તરફ ન્યાસા દેવગણ ડીપનેક આઉટફીટ ઓપન હેર લાઈટ મેકઅપ માં પોતાની વધુ પડતી બોલ્ડનેશ થી ચાહકોને લોભાવતી જોવા મળી હતી ન્યાસા દેવગણ પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને.

પેપરાજી સામે પોઝ આપી રહી હતી આ દરમિયાન કાજોલ દેવગણ આવતા તેને ન્યાસા ને કોઈ વાતે ટોકતા ન્યાસા દેવગણ જાહેર માં જ ગુસ્સો જતાવી કાજોલ સાથે આનાકાની કરી ઝગડો કરવા લાગી આ દરમિયાન અભિનેત્રી રેખાએ પહોંચી બંને વચ્ચે નો વિવાદ શાતં પાડી અને.

કાજોલને જાહેર માં પોતાની દિકરીને ઠપકો ના આપવા અપીલ કરી હતી અંબાણી પરિવારની પાર્ટીમાં કાજોલ અને લાડલી ન્યાસા દેવગણ નો આ ઝગડાનો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેના પર યુઝરો અલગ અલગ પ્રતિક્રિયા આપી ખુબ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *