કોમેડિયન શો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શો છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંઝન પૂરું પાડતો આવી રહ્યો છે શોનું મહત્વ પાત્ર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ તેમને દર્શકોના દિલમાં અલગજ નામ બનાવ્યું છે જેઠાલાની વાત કરીએ તો તેઓ હંમેશા કંઈક ને કંઈક વાતને લઈને ચર્ચમાં રહેતા હોય છે એવીજ રીતે આજે પણ સોસીયલ મીડિયામાં છવાયા હતા.
જણાવી દઈએ હાલમાં એમનો એરપોર્ટ પરનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં દિલીપ જોશી પોતાના હાથમાં બેગ ખેલતા દેખાયાં હતા દિલીપ જોશી આ સમયે બહુ ખુશીમાં દેખાઈ રહ્યા હતા એમનો આ વિડિઓ લોકોએ બહુ પસંદ કર્યો હતો કારણ દિલીપ જોશીને સામાન્ય લાઈફમાં એટલા રમુજી મૂડમાં ક્યારેય નથી જોયા.
વાઇરલ વિડીઓમાં દેખાઈ રહ્યું છેકે દિલીપ જોશી કઈ રીતે બેગને ઘુમાવતા જોવા મળ્યા હતા એમનો આ ખાસ અંદાજનો વિડિઓ સામે આવ્યો તો લોકો ખુબજ ખુશ થઈ ગયા હતા જણાવી દઈએ જેઠાલાલ જેટલા પડદા પર લોકોને હસાવવાનું કામ કરે છે એટલાજ રિયલ લાઈફમાં પણ હસતા ખેલતા રહે છે.
જેઠાલાલની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી એમની પુત્રીના લગ્નને લઈને બહુ ચર્ચામા આવ્યા હતા આ દરમિયાન એમની કેટલીયે વિડિઓ જોવા મળી હતી એક વીડિઓમાંથો દિલીપ જોશી ગીતો ગાતા પણ જોવા મળ્યા હતા જેઠાલાલ સ્ક્રીન પણ જેટલું હસવાનું કામ કરે છે રિયલ લાઈફમાં પણ એવું જીવવાનું પસંદ કરે છે.