Cli

VDO ઓફિસરની પરીક્ષા આપવા ગયેલ હેમલતાને મળી ભયં!કર સજા…

Breaking

હેલો હું જેએનયુ હોસ્પિલટમાંથી વાત કરી રહી છું તમારી પુત્રી હોસ્પિટલમાં ભરતી છે અને તે બહુ ગંભીર હાલતમાં છે જેટલી જલ્દી થાય તમે હોસ્પિટલ આવી જાઓ સાંભળતા હકીમલાલ ભાગ્યાં હોસ્પિટલ પહોંચ્યા પરંતુ એમની દુનિયા ઉજડી ચુકી હતી એમની વ્હાલી દીકરી ભગવાનને વ્હાલી થઈ ગઈ હતી વાત કરી રહ્યા છીએ 22 વર્ષની હેમલત્તા મીણાની તેનું સપનું હતું.

વિડીયો ઓફિસ બનવાનુ પરંતુ એની પહેલા હેમલતાનું સપનું પૂરું થાય તેના પહેલા નિર્દય બદમાશોએ મો!તને ઘાટ ઉતારી દીધી દૌસા હરિપુરા રોડની રહેવાસી 28 ડિસેમ્બરે વીડિઓની પરીક્ષા આપવા જયપુર આવી હતી 28 ડિસેમ્બરે પેપર પૂરું થયા બાદ હેમલતા મીણાએ પિતા લકિમલાલને ફોન કરીને જણાવ્યું કે તેઓ રેલવેસ્ટેશન જઈ રહી છે.

સાંજ સુધી તેઓ પેસેન્જર ટ્રેનથી દૌસા પહોંચી જશે એટલું કહી ફોન રાખી દીધો પરંતુ મોદી રાત સુધી હેમલતા ઘરે ન પહોંચી પિતાએ હેમલતાને ફોન કર્યો પરંતુ ફોન લાગ્યો નહીં હકીમલાલ પુચીનતામાં પુત્રીની રાહ જોઈ બેઠા હતા મોડી રાત્રે જેએનયુ હોસ્પિટલથી એક ફોન આવ્યો પિતા જલ્દી જયપુર હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં સુધી પુત્રીએ દમ તોડી દીધો.

પિતાએ આ વાતની પોલીસને જાણ કરી તપાસ કરતા હેમલતાના શરીરે ઈજાઓ હતી હેમલતાનું પર્સ દુપટો ઝાડીઓમાંથી મળ્યો પિતાએ જણાવ્યું સોનુ નામનો યુવક હેમલતા પાછળ કેટલાય વર્ષોથી પડ્યો કેટલાય સમયથી હેમલતા જ્યાં જાય ત્યાં પીછો કરો હતો પોલીસે ત્યાંના સીસીટીવી વિડિઓ ચકાસીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *