બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર જેને પોતાના આઈટમ સોંગ થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી 90 ના દશકામાં ચલ છૈયા છૈયા સોંગ પર પોતાની પતલી કમર લચકાવીને ફેન્સના હૈયાને મદહોશ કરનાર મલાઈકા આજે 49 વર્ષે પણ ખૂબ જ સુંદર ફિગર ધરાવે છે મલાઈકા નો મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ.
તેરે લિયે ડાન્સ આજે પણ લોકો ખૂબ જ યાદ કરે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતા આઈટમ સોંગ માં દમદાર ડાન્સ થકી લોકોના દિલમાં રાજ કરનાર મલાઈકા આજે પણ ખૂબ જ સુંદર આકર્ષક અને બોલ્ડ લાગે છે તેની સુંદરતા આજે પણ તેના મદ મસ્ત યૌવનમાં છલકાઈ આવે છે તેની માસુમ.
અદાઓ અને તેની ડ્રેસીંગ સેન્સને લોકો ખૂબ જ પસંદ કરે છે અને તેના પર ખૂબ જ પ્રેમ વરસાવતા રહે છે બોલીવુડ અભિનેતા ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝખાન થી છૂટાછેડા બાદ મલાઈકા દિન પ્રતિદિન ખૂબ જ બોલ્ડ બનતી જાય છે તેની હોટનેસ ફેન્સ ના દિલને ખૂબ જ લોભાવે છે જીમ વર્કઆઉટ થકી.
તેને શાનદાર કર્વી ફીગર બનાવ્યું છે જેનાથી તે ખૂબ લોકપ્રિયતા મેળવતી રહે છે તાજેતરમાં અભિનેત્રી મલાઈકા એક ઇવેન્ટ દરમિયાન લેધર બ્લેક આઉટફીટ માં સ્પોટ થઈ હતી ડીપ નેક બ્રાલેટ માં તેના ભરાવદાર રશીલા નિતંબો ફેન્સ ને લલચાવી રહ્યા તો તેની માશુમ શરારતો લાઈટ મેકઅપ માં તેની.
સુંદરતા જોઈ ફેન્સ બેકાબૂ થયા હતા તેના ઓપન હેર ચાહકોના હૈયા ઘાયલ કરી રહ્યા હતા મલાઈકાએ પોતાનું કર્વી અને બોલ્ડ ફીગર ફોન્ટ કરતા પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને ચાહકો તેની તસવીરો પર મન મૂકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.