એજ લોરેન્સ બિસ્નોઈ જે અત્યારે પોલીસ રિમાન્ડમાં છે જેણે એક હેરાન કરી દે તેવો ખુલાસો કર્યો છે લોરેન્સ બિસ્નોઈએ રિમાન્ડ દરમિયાન પુછતાજ કરવામાં આવી તે દરમિયાન લોરેન્સે જણાવ્યું કે એમણે સીધુ મોસેવાલાથી કહ્યું હતું કે સીધું એમના પર અને ગોલ્ડી બરાર ઉપર પણ કોઈ ગીત બનાવે પરંતુ સીધું મોસેવાલા.
એવું કરી રહ્યા ન હતા લોરેન્સ અને ગોલ્ડીને સિંધુના ગીતો પસંદ હતા અને સિંગરનું ગીત બમ્બીહા બોલે બાદ એમણે સીધું પર દબાવ બનવવાનું શરૂ કરી દીધું હતું કારણ કે સીધૂ મોસેવાલા સિંગર હતા તેઓ કોઈથી ડરતા ન હતા એટલે લોરેન્સ બિસ્નોઈ અને ગોલ્ડી બરાર આગળ ઝુકવાની સાફ ના પાડી મુસેવાલાએ એમના પર ગીતો પાડી દીધી.
તેને લઈને બંને વચ્ચે તકરાર થઈ અને લોરેન્સ બિસ્નોઈ અને ગોલ્ડીને એ વાત ખટકવા લાગી કે સીધુ એમની વાત કંઈ રીતે ટાળી શકે અને ડરતા કેમ નથી તેના બાદ આ ઘટના ઘટી છે લોરેન્સના મુજબ એક ગીતના કારણે મુંસેવાલા સાથે આવી ઘટના થઈ જાણકારી માટે જણાવી દઈએ દઈએ આ ન્યૂઝ ફાઇનય કટ ન્યુઝમાંથી લેવામાં આવેલ છે.