બોલીવુડ અભિનેત્રી મલાઈકા વિશે ઘણી વેબસાઈટ એવી ખબરો આપી રહી છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે મલાઈકા આ દિવસોમાં પ્રેગનેટ છે અને અર્જુન કપૂર અને મલાઈકા થોડા જ મહિનાઓમાં પોતાના આવનાર બાળકનું સ્વાગત કરશે આ ખબર એવી રીતે ફેલાઈ રહી છે જાણે જંગલમાં આ!ગ લાગી હોય.
આ પરંતુ આ ખબર સાંભળીને અર્જુન કપૂર પોતાનો ગુસ્સો રોકી નથી શક્યા છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લવ ઇન રિલેશનશિપમાં જોવા મળે છે એવું જ છે તેમના વિશેની આ ખબરો વેબસાઈટ દ્વારા ખોટી રીતે છાપવામાં આવતા અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ખબર પર.
ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોઈપણ પુરાવા વિના કોઈ પણ વ્યક્તિની પર્સનલ લાઈફ વિશે કોઈપણ લખી દેવું તે યોગ્ય નથી અમે ઘણું બધું ઇગ્નોર કરીએ છીએ પરંતુ નીજી જીવન પર આ પ્રકારની વાતો બિલકુલ યોગ્ય નથી અને તે અમે સ્વીકારતા નથી આવી વાહીયાત ખબરો છેલ્લી પ્રકારની માનસિકતા વ્યક્ત કરે છે જેનો હું પ્રતિકાર કરું છું.
આજે આવી ખબરો પર અમે મૌન રહેશુ તો કાલે મિડીયા માં જશે એટલા માટે હવે પછી આવી ખબરો ખોટી ના ફેલાય એ ધ્યાન રાખજો અને લોકો પણ આવી પ્રશનલ લાઈફ પર જણાવાતી અફવાઓ પર ધ્યાન ના આપે બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર નો ગુસ્સો આ ખબર પર સામે આવ્યો છે જેમને આવી ખબર છાપનારા ઓ પર કડક પગલાઓ ભરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.