ગેંગ ઓફ વાસેપુર ફિલ્મ સીરીઝ થી ખુબ જ લોકપ્રિય બનેલી અભિનેત્રી હુમા કુરેશી આ દિવસોમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મ મોનિકા ઓ માય ડાર્લિંગ ને લીધે ખુબ લાઈટમલાઈટ રહે છે હુમા કુરેશી એ જોની એલે એલ બી બદલાપુર દેઢ ઈસ્કીયા જેવી ઘણી બધી ફિલ્મોમાં અને લૈલા જેવી ઘણી વેબ સીરીઝ માં દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવી છે.
તેનો બોલ્ડ અને ગ્લેમર અંદાજ હંમેશા દર્શકો ખૂબ પસંદ કરે છે હુમા કુરેશી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે તે પોતાના શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી પ્રેમ લુટંતી રહે છે તાજેતરમાં ફિલ્મ ઓ માય ડાર્લિંગ ની સ્કિનીગ ઇવેન્ટ મા હુમા કુરેશી રેડ કટ આઉટફીટ માં સ્પોટ થઈ હતી.
ડીપનેક કટ માં તેના મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા તેની માસુમ અદાઓ અને સ્ટાઇલિશ અંદાજ જોઈ ચાહકો બેકાબુ બન્યા હતા લાઈટ મેકઅપ અને પોલી હેર સ્ટાઇલ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત યૌવન છલકાઈને ચાહકોને મોહીત કરી રહ્યું હતું.
આ દરમિયાન તેને મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે તેની આ ફિલ્મ ની તેને દર્શકો એ ખુબ જ પ્રેમ આપ્યો છે હું સવારે વહેલી ઉઠું છું ત્યારે મારા મોબાઈલ પર ઘણા બધા મેસેજ આવે છે જેમાં ફેન્સ મને ખૂબ જ શુભેચ્છાઓ આપે છે અને આ ફિલ્મમાં સુંદર અભિનથ થકી તેઓ મને ખૂબ પ્રેમ આપે છે જેને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
અમારી ફિલ્મને સફળ બનાવવા બદલ તમામ દર્શકો આવો જ પ્રેમ અવિરત વરસાવતા રહેજો એવી હું કામના કરું છું તેને આકર્ષક શાનદાર અંદાજસાથે પેપરાજીને ઘણા બધા પોઝ પણ આપ્યા હતા એ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને ફેન્સ ફોલોવર ઉમા કુરેશી ની આ અદા પર મન મૂકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.