અમીર ખાને જ્યારે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પગ મૂક્યો ત્યારે એમના કાકા નાસિર હુસેને ખુબજ સપોર્ટ આપ્યો હતો પ્રથમ ડેબ્યુ ફિલ્મથી લઈને આજ સુધી આમિરખાને ફિલ્મી લાઈનમાં પોતાની અલગ જ છાપ બનાવી છે અમિતાભ એક એવા અભિનેતા છે જેમની વર્ષ બે વર્ષે એકાદ ફિલ્મ રિલીઝ થાય છે એ ફિલ્મો પણ સુપરહિટ સાબીત થાય છે.
આમિર ખાનના પરિવારમાંથી અનેક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી જોડાયેલા છે તેમાંથી આમિર જ સફળ અભિનેતા છે પરંતુ આમિરના ભાઈ ફૈસલ ખાન કેમ પોતાનું સ્થાન બોલીવુડમાં ના જાળવી શક્યાં તેઓ આમિર ખાનથી પણ સારી એકટિંગ કરવા વાળા હતા પરંતુ એમને દર્શકોએ કેમ પસંદ ન કર્યા ત્યારે બીજી બાજુ આમિર બોલીવુડના સુપર સ્ટાર છે.
આમિરના ભાઈ ફૈસલખાને મેલા જેવી ફિલ્મો આપી હતી પરંતુ એમને બહુ સફળતા મળી નહિ ત્યારે ઘણા વર્ષો પછી ફરીથી તેઓ બોલીવુડમાં એન્ટ્રી મારી ચૂક્યા છે ફિલ્મનું નામ હતું ફેક્ટરી તેમાં તેઓ અભિનેતા અને પ્રોડ્યુસર પણ હતા મિત્રો ફૈસલખાને તેઓ બોલીવુડમાં કેમ ના ટકી શક્યાં અને ફિલ્મો કેમ ના ચાલી એના વિશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
અહીં વાત કરીશું આમિર ખાન અને ફૈસલ ખાન વચ્ચે સબંધમાં કડવાશ જોવા મળતી હતી જયારે 2007માં એક રિપોર્ટ આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે ફૈઝલ મેન્ટલી ફિટ નથી અને તે ડિપ્રેશનમાં રહે છે પરંતુ ફૈસલખાને આ વાત ખોટી જણાવી હતી જયારે વર્ષો પહેલાં ફૈસલખાને આમિરખાન ઉપર સંપત્તિ હડપી લેવાનો આરોપ લગાવ્યો હતો.
વર્ષ 2007માં ફૈઝલની માતા અને બહેને ગુમ થયાની ફરીયાદ પણ લખાવી હતી ફૈઝલને એક મેન્ટલ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો આની પાછળ આમિરનો હાથ હોવાની પણ અટકળો ચાલી હતી જયારે ફૈઝલને એ હોસ્પિટલમાંથી કમ્પ્લેટ ફિટ હોવાનું પણ સર્ટી મળ્યું હતું જયારે ઘણાં વર્ષો પછી ફૈઝલખાન તેઓએ કમબેક કર્યું પણ એમાં પણ એમને જાજી સફળતા ના મળી શકી.