ગોવિંદાના ગોડફાધરે મને બરબાદ કર્યો, એમણે મને દગો ના આપ્યો હોત તો સુનીલ શેટ્ટી આજે...

ગોવિંદાના ગોડફાધરે મને બરબાદ કર્યો, એમણે મને દગો ના આપ્યો હોત તો સુનીલ શેટ્ટી આજે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ફિલ્મ બલવાનથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટી સાથે તેમના કેરીયરની શરુઆત માં દગો ના થયો હોત તો આજે તેઓ એક મોટા સુપરસ્ટાર હોત આ વાત બીજા કોઈએ નહીં પરંતુ પોતે પોતાના ઇન્ટરનેટનુ માં સુનીલ શેટ્ટી એ જણાવી હતી.

અને સુનિલ શેટ્ટી એ પોતાના કેરિયર બરબાદ થવા પાછળના વ્યક્તિનું નામ પણ જણાવ્યું હતું આ એ જ વ્યક્તિ છે જેના કારણે ગોવિંદાનુ પણ ફિલ્મી કેરિયર ખરાબ થયું સુનીલ શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આવ્યા પહેલા એક જાણીતા બિઝનેસમેન હતા સાથે તેમની હાઈટ બોડી પણ એક અભિનેતા જેવી હતી સુનીલ શેટ્ટી ના મિત્રો એ.

સુનીલ શેટ્ટી ને અભિનય ક્ષેત્રે આગળ વધવાની સલાહ આપી સુનીલ શેટ્ટીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા લોકો સાથે મુલાકાત લીધી આ સમયે તેમની મુલાકાત પહેલાસ દિલાની સાથે થઈ ખુબ મોટા ફિલ્મ મેકર હતા તેમની સાથે સુનિલ શેટ્ટી એ પોતાનું કામ શરૂ કર્યું પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું આ દરમિયાન આ ફિલ્મનું અડધું શૂટિંગ પૂરું થતાં.

પહેલાસ દિલાનિ એ આ શુટિંગ બંધ કરી દિધું પહેલાસ પાસે ઘણા બધા પ્રોજેક્ટ હતા એક પ્રોજેક્ટ બધં થવાથી તેમને કોઈ ફરક નહોતો પડતો તેઓ બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપવા લાગ્યા તો સુનીલ શેટ્ટી આ એક પ્રોજેક્ટ પર તૈયારી કરી રહ્યા હતા કે દરમિયાન એ પ્રોજેક્ટ પણ તેમના હાથોમાંથી ચાલ્યો ગયો.

સાથે તેઓ બીજી ફિલ્મ ફિલ્મ મેકર પહેલાસ દિલાનિ સાથે શરુ કરવાના હતા એ પણ બંધ કરી દેવાઈ આ સમયે જે સુનીલ શેટ્ટી પોતાની મરજીથી પાત્ર પસંદ કરતા હતા તેમને એવા રોલ પણ કરવા પડ્યા જે તેમને મળ્યા સુનીલ શેટ્ટી એ પોતાના ઇન્ટરવ્યૂમાં નામ સાથે જણાવ્યું કે મારું ફિલ્મી કેરિયર પહેલાસ દિલાનિ ના કારણે ખરાબ થયું.

અને એના કારણે જે મને રોલ મળ્યા તે મેં કર્યા અને ઓછા બજેટની ફિલ્મો માં એવા પણ પાત્રો ભજવ્યા જેનાથી મારા અભિનય કેરિયર ને નુક્સાન થયું પરંતુ ફિલ્મ બલવાન અને મોહરા જેવી ફિલ્મો આવી તો તેઓ એક સ્ટાર અભિનેતા બની ગયા અને ત્યારબાદ તેમને આ તમામ વાતો જણાવી હતી અને તેમની લોકપ્રિયતા જોતાં એ બીસી ગ્રેડ ની ફિલ્મો ફિલ્મ મેકર રીલીઝ કરવા માગંતા હતા.

તેઓ સુનીલ શેટ્ટી ની લોકપ્રિયતા નો ફાયદો ઉઠાવવા માગંતા હતા બલવાન ફિલ્મ પહેલા તેમને એવી પણ ફિલ્મો માં હાથ અજમાવ્યો હતો બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી એ હિમંત દાખવીને ખુલ્લીને આ વાત કરી હતી આ દિવસોમાં સુનીલ શેટ્ટી ફિલ્મ હન્ટર સાથે વાપસી કરી રહ્યા છે જે ફિલ્મ નું ટ્રેલર 14 માર્ચના રોજ રીલીઝ પણ થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *